ભાવનગર ભરતનગર મેમણ કોલોની માં ધન્વંતરી આરોગ્ય રથ દ્વારા પ્રાથમિક ચેક-અપ કરાયું...
ભાવનગર મહાનગર પાલિકા આરોગ્ય વિભાગ દ્વારા ધન્વંતરી આરોગ્ય રથ દ્વાર પ્રાથમિક ચેક-અપ કરાયું આરોગ્ય રથ દ્વારા આજરોજ ભરતનગર મેમણ કોલોની વિસ્તારમાં પ્રાથમિક ચેક-અપ હાથ ધરવામાં આવેલ જેમાં બહોળા પ્રમાણમાં લોકો જોડાયેલ અને વિસ્તારના તમામ લોકોનું ચેકઅપ અને ફ્રિ મા આયુર્વેદિક ઉકાળો તથા રોગ પ્રતિયતીકશક શક્તિ વધારે તેવી હોમિયોપેથીક દવા નું વિતરણ કરવામાં આવેલ.. જેમાં ભાવનગર મેયર મનભા મોરી, કોર્પોરેટર ડી ડી ગોહિલ તથા ભરતનગર મેમણ કોલોની ના પ્રમુખ હારૂનભાઈ માલકાણી ઉપસ્થિત રહેલ. રીપોર્ટર :ઇમ્તિયાઝ હવેજ 9978153574 તંત્રી:સલીમ બાવાણી. 9376404040