લાખણકા ગામે સગર્ભા બહેનોને મચ્છરદાની વિતરણ કરવામાં આવી

ગઢડા(સ્વા) તાલુકાના પ્રા.આ.કેન્દ્ર ખોપાળાના લાખણકા ગામે હાલ ચોમાસાની ઋતુ ચાલતી હોય તે અનુસંધાને મચ્છર કરડવાથી થતા મચ્છરજન્ય રોગો મેલેરિયા, ચિકનગુનિયા તથા ડેન્ગ્યુથી બચવા તથા માતામરણ અટકાવવા માટે સગર્ભા બહેનોને મચ્છરદાનીનું વિતરણ કરવામાં આવ્યું. દરેક સગર્ભા બહેનોને આરોગ્ય કર્મચારી મુકેશભાઈ મારુ, કુંજલબેન ગોહિલ તથા આશા વર્કર, આંગણવાડી વર્કરના હસ્તે મચ્છરદાનીનું વિતરણ કરવામાં આવ્યું.
રિપોર્ટર:ઇમ્તિયાઝ હવેજ.મો.9998153574
તંત્રી:સલીમ બાવાણી.મો.9376404040

Comments

Popular posts from this blog

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..

પત્રકાર એકતા સંગઠનની બોટાદ જીલ્લા સરકીટ હાઉસ ખાતે મીટિંગ યોજાઈ સર્વોનુ મતે હોદ્દેદારો ની વરણી કરાઈ