વિવાદિત વીટકોસ ચેનલન હેડ ની ધમકી આપવાના ગુનામાં પોલીસે કરિ ધરપકડ

ભાવનગર શહેરમાં વીટકોસ ન્યૂઝ નામની  ચેનલનિ હાટડી ખોલી લોકોને બદનામ કરવાનો ધંધો કરી રોકેટ ગતિએ તરક્કી કરનાર પ્રદીપ શુક્લની એ ડિવીઝન પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે થોડા દિવસ અગાઉ કાળાનાળા વિસ્તારમા ડોક્ટર તેમજ એક મહિલાને સામાન્ય બોલાચાલી થઈ હતી ત્યારબાદ આ સમગ્ર મામલો એ ડિવીઝન પોલીસ મથકે પહોંચ્યો હતો પોલીસની સમજાવટ બાદ બંને પક્ષે સમાધાન નું વલણ અપનાવતા સમગ્ર મામલો થાળે પડી ગયો હતો ત્યારબાદ પ્રદીપ શુક્લાએ પોતાની જાત બતાવી અને ખોટા સમાચારો ચલાવ તા ફરી સમગ્ર મામલો ગરમાયો હતો અને ડોક્ટર દ્વારા સમાધાન થઇ ગયું હોવા છતાં પોલીસ ફરિયાદ નોંધાવેલ હતી કેમ કે પોલીસ ફરિયાદ થઇ છે તેવા સમાચાર વિટકોસ ન્યૂઝમાં પ્રદીપ શુક્લા અે ખોટા ચલાવેલા હતા આ સમાચારમાં પ્રદીપ તેની આદત મુજબ એક સમાજને બદનામ કરવા હલ કટાઇ પર ઉતર્યો હોય તે રીતે સમાચારો બનાવેલા હતા જાણે કે પ્રદીપ શુક્લાએ પોતાનું પોત પ્રકાશી સમાચાર બનાવેલા ત્યારે બંને પક્ષે ફરિયાદ કરવામાં આવેલ ન હતી અને સમાધાન થઇ ગયેલ હતું પરંતુ પત્રકારનો ધર્મ ભૂલી આગને ઠારવાને બદલે ફરિયાદ થઇ છે તેવા ખોટા સમાચારો દેખાડી પોતે પીળું પત્રકારત્વ  કરતો હોય તે સાબિત કરી આપ્યું હતું અગાઉ સાંઢીયા વાળ  વિસ્તારમાં કારોના વોરિયર નું સન્માન કરવામાં આવતા ત્યારે પણ ખોટા સમાચારો બનાવી પોતાનું પોત પ્રકાશ્યું હતું અને પોતાના સમાચારમાં શું ખોટું બતાડ્યું તે હવે પછી અમારી ચેનલમાં પ્રસારિત કરવામાં આવશે અને લોક ડાઉનમાં હોલસેલ પાન માવાના વેપારીનિ તરફદારી કરી સાચા પત્રકારોને આ પ્રદીપ  દ્વારા કઈ રીતે હેરાન કરવામાં આવેલ અને કઈ રીતે બદનામ કરવામાં આવેલ તે પણ હવે પછી દર્શાવવામાં આવશે સાચો પત્રકાર પોતાના સમાચાર બનાવી અને પ્રકાશિત કરે તો પૈસા માટે કંઈ પણ કરી છૂટનારા પ્રદીપ સામે વાળી પાર્ટી પાસેથી પૈસા લઇ અને પત્રકારને બદલાવ કરવા માટે ઉતરી પડેછે એક શાળાનો તોડ કરવા જતાં પ્રદીપને મેથીપાક મળેલ હતો તેમજ અજાણ્યા શખ્સો દ્વારા પ્રદીપના ઘરે તેને માર મારવામાં આવેલ આટલી મોટી ઘટના બની હોવા છતાં તેનિ ચેનલમાં  સમાચારમાં બગાડ્યાં  મુજબ એક પણ પાડોશીએ પ્રદીપે બૂમો પાડતાં સહકાર આપેલ નહીં
તે અંગે પણ વિસ્તારથી દર્શકોને તેમજ વેબ પોર્ટલના વાંચકોને વિસ્તૃત માહિતી અમારા દ્વારા પહોંચાડવામાં આવશે વાંચો પ્રદીપ શુક્લાના કાળાં કારનામાં

રિપોર્ટર:ઇમ્તિયાઝ હવેજ,9978153574

તંત્રી:સલીમ બાવાણી.9376404040

Comments

Popular posts from this blog

કાળ જાળ ગરમીમાં સાડા ત્રણ વરસના અયાન આદિલભાઈ ગનીયાણી પ્રથમ રોઝુ રાખેલ

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..