પાલીતાણા નાયબ કલેક્ટર શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું

આજ રોજ  પાલીતાણા ખાતે એસ.સી.એસ.ટી.ઓ.બીસી સમાજ દ્વારા જે શિહોર શહેરમાં આવેલ ડો બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમા ને અસામાજિક તત્વો દ્વારા ડોલ પહેરાવી અને બાજુમાં દારૂ ની બોટલ મુકીને જે આ દેશના મહાપુરુષ અને ભારત દેશના બધારણ ના ધડવૈયા બાબાસાહેબ ની પ્રતિમા નું આવું અસામાજિક તત્વો દ્વારા જે હિન કરૂતય કરેલ છે તેનાં વિરૂદ્ધ માં પાલીતાણા નાયબ કલેક્ટર શ્રી ને આવેદનપત્ર આપવા મા આવ્યું હતું.આરામ ગૃહ જી.ઇ.બી.પાછળ સવારે 10.30  વાગે તમામ સાથે રહ્યા અને આપેલ તેમાં નીચે નામ આપેલ તેમાં તમામ હાજાર રહેલ તમામ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું

રાજુભાઈ ગોહિલ

દિનેશભાઈ મારૂં.
રાષ્ટ્રિય દલિત અધિકાર મંચ જિલ્લા ઉપ પ્રમુખ .ભાવનગર.
ધીરુભાઈ ગોવિંદભાઈ રાઠોડ .
રાષ્ટ્રિય દલિત અધિકાર મંચ તાલુકા .પ્રમુખ 
ભરતભાઈ ગોહિલ .
રાષ્ટ્રિય દલિત અધિકાર મંચ તાલુકા ઉપ પ્રમુખ

રેપોર્ટર:હુસેન ખોલીયા પાલીતાણા
મો.91 97236 60555
તંત્રી:સલીમ બાવાણી.
મો9376404040
તંત્રી:સલીમ બાવાણી

Comments

Popular posts from this blog

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..

પત્રકાર એકતા સંગઠનની બોટાદ જીલ્લા સરકીટ હાઉસ ખાતે મીટિંગ યોજાઈ સર્વોનુ મતે હોદ્દેદારો ની વરણી કરાઈ