આમ આદમી પાર્ટી તાપી જિલ્લા માં જોડતા આગેવાનો....

આજ રોજ તાપી જિલ્લા પ્રમુખ શ્રી સાગર ભાઈ વસાવા, જિલ્લા મહામંત્રી શ્રી રીમુ ભાઈ ગામીત જિલ્લા મંત્રી શ્રી જયેશ ભાઈ નિઝર વિધાનસભા સંગઠન મંત્રી રમેશ ભાઈ ગામીત, વિમલ ભાઈ ગામીત.માંડવી વિધાનસભા સંગઠન મંત્રી રુસ્તમ ગામીત જી તેમજ સોનગઢ તાલુકા ના કાર્યકર્તા ઉપસ્થિતિ રહી કોંગ્રેસ પાર્ટીના બાહુબલી નેતા, સોનગઢ APMC ના ચેરમેન શ્રી અરવિંદ ગામીત જી દિલ્હી ના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલ જી ની ઉપસ્થિતિ માં આમ આદમી પાર્ટી માં જોડાયા તે માટે સોનગઢ તાલુકા આપ ના કાર્યકર્તા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું
આમ આદમી પાર્ટી 
તાપી સોશિયલ મીડિયા

Comments

Popular posts from this blog

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..

પત્રકાર એકતા સંગઠનની બોટાદ જીલ્લા સરકીટ હાઉસ ખાતે મીટિંગ યોજાઈ સર્વોનુ મતે હોદ્દેદારો ની વરણી કરાઈ