પત્રકાર એકતા સંગઠનની બોટાદ જીલ્લા સરકીટ હાઉસ ખાતે મીટિંગ યોજાઈ સર્વોનુ મતે હોદ્દેદારો ની વરણી કરાઈ
પત્રકાર એકતા સંગઠન ગુજરાત ના પ્રદેશ પ્રમુખ શ્રી લાભુભાઈ કાત્રોડીયા..પ્રયોજક શ્રી સલીમભાઈ બાવાણી,સહિત ના આગેવાનો ની હાજરી માં બોટાદ જિલ્લા ના પત્રકારો ની મીટીંગ કોરોનાની ગાઈડ લાઈન ને ધ્યાને રાખી યોજાઈ હતી..
આજે તા..૫/૭/૨૦૨૦ ના રોજ બપોરના ૪/૦૦ કલાકે બોટાદ ના સર્કિટ હાઉસ ખાતે મીટીંગ યોજાઈ..જેમાં પ્રદેશ હોદ્દેદારો દ્વારા દીપ પ્રાગટ્ય કરી માસ્ક આપી સૌ નું સ્વાગત કરવામાં આવ્યું હતું.સ્વાગત શબ્દો થી પિયુષ ભાઈ શાહે કર્યું હતું..કાર્યક્રમ નુ માર્ગદર્શન રાજુભાઈ શાહે આપ્યું હતું..પત્રકાર એકતા સંગઠન શું કામ તેનું માર્ગદર્શન સલીમભાઈ બાવાણી એ કર્યું હતું..
પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા એ સંગઠન ની રચના,સંગઠન ના નીતિ નિયમો,સંગઠન ની ગાઇડલાઈન તેમજ પ્રમાણિક પણે સમાજ નો અરીસો બની સત્ય પ્રગટ કરે તે સાચો પત્રકાર..અને સાચા પત્રકારો માટે સંગઠન સાથે છે..
બોટાદમાં જિલ્લા સંગઠન ની રચના સર્વાનુમતે કરતા ઉપસ્થિત પત્રકારો ના એક સુર થી કાર્યકારી પ્રમુખ શ્રી ધર્મેન્દ્રભાઈ ની નિયુક્તિ થતાં તેઓને નિયુક્તિ પત્ર સલીમભાઈ બાવાણી એ આપી અભિનંદન પાઠવ્યા હતા..
ઉપપ્રમુખ તરીકે દેવરાજ ભાઈ ડાભલા..મહા મંત્રી તરીકે પિયુષ ભાઈ શાહ..તેમજ અન્ય હોદ્દેદારો ની નિમણુક સર્વાનુમતે કરી સૌને નિયુક્તિ પત્રો તેમજ અભિનંદન પાઠવ્યા હતા..અંતે જોન -૧૦ બોટાદ ,અમરેલી,ભાવનગર નાં પ્રભારી તરીકે રાજુભાઈ શાહ ને નિયુક્ત કર્યા હતા..
કાર્યક્રમ મા વલ્લભીપુર ના પ્રમુખ હેમંતભાઈ ડાભી ખાસ ઉપસ્થિત રહ્યા હતા..મોટી સંખ્યામાં પત્રકારો એ સંગઠન ની રચના મા સહયોગ આપ્યો હતો..
પત્રકારો ના પ્રશ્નો પ્રદેશ આગેવાનો એ સાંભળી યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું...અંતે આભાર વિધિ બાદ સ્વરૂચી ભોજન બાદ સમૂહ તસવીર લીધી હતી.

રિપોર્ટર : શોએબ લોહીયા
તંત્રી : સલીમભાઇ બાવાણી

Comments
Post a Comment