બનાસકાંઠા, પાલનપુર સેવા યજ્ઞ ફાઉન્ડેશન દ્રારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું
બનાસકાંઠા,, પાલનપુર તાલુકાના કાણોદર ગામે સેવા યજ્ઞ ફાઉન્ડેશન દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવેલ જેમા કાણોદર ગામના સેવાભાવી અને વ્યવસાય વકિલ અને માનવ સેવા એજ પ્રભુ સેવા ના સંકલ્પ સાથે રાત દિવસ જોયા વગર અને ખડે પગે સેવા કરતા માનવ સેવા સાથે અબોલ પશુ પક્ષીઓ ની સેવા કરતા પ્રકાશભાઈ ધારવા દ્વારા માનવ સેવા તેમજ અબોલ પશુ અને પક્ષીઓ ની સેવા કરતા સેવા યજ્ઞ ફાઉન્ડેશન ના ચેરમેન પ્રકાશભાઈ ધારવા દ્વારા જણાવેલ કે અમારા સેવા યજ્ઞ ફાઉન્ડેશન દ્વારા કાણોદર ગામથી વૃક્ષારોપણ યજ્ઞ ની શરૂવાત કરીછે તેમાં 1000 જેટલા વૃક્ષોના રોપાને અલગ અલગ જગ્યા એ રોપા રોપવાનુ આયોજન કરેલ છે જેમાં કાણોદર ગામના દલપતભાઈ ચાવડા અને યુવાનો ના સાથ અને સહકાર થી વૃક્ષારોપણ કરી ને સાથે સેવા યજ્ઞ ની શરૂવાત કરીછે જેમાં સરકાર શ્રી ના સરકારી વિભાગો ફોરેસ્ટ વિભાગ ની મદદથી સરકાર શ્રી ના અભિગમ મુજબ અને વૃક્ષ વાવો અને વરસાદ લાવો ના નારા સાથે સેવા યજ્ઞ ફાઉન્ડેશન ના ચેરમેન પ્રકાશભાઈ ધારવા અને તેમની ટીમ દ્વારા જે ભગીરથ કાર્ય કરી રહ્યા તે સરાહનીય છે તેમજ દેશ હીત અને દેશ સેવા ના સંકલ્પ સાથે જે સેવા કરી રહ્યા જેમાં કોરાના વાઈરસ અને લોક ડાઉન ન ના સમયે જે માનવતા દાખવી ને માનવ સેવા સાથે અબોલ પશુ પક્ષીઓ ની પણ સેવા કરી હતી તે કાબીલે તારીફ જેમાં સેવા યજ્ઞ ફાઉન્ડેશન દ્વારા જે વૃક્ષારોપણ નુ ભગીરથ કાર્ય કરી રહ્યા જેમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા રૂપાલ નર્સરી માં થી 200 થી 250 જેટલા રોપા વિનામૂલ્યે આપવામાં આવતા પ્રકાશભાઈ ધારવા દ્વારા સરકાર શ્રી અને ફોરેસ્ટ વિભાગ નો આભાર વ્યક્ત કરેલ અને સેવા યજ્ઞ ફાઉન્ડેશન દ્રારા દેશ હીત અને દેશ સેવા અને દેશ ની જનતા ની સેવા એજ અમારી પ્રાથમિકતા રહેશે અને સમગ્ર દેશ માં અમન અને શાંન્તિ રહે અને દરેક જનતા જાગૃત બની ને દેશ સેવા કરે એજ અમારી સાચી સેવા
Comments
Post a Comment