બનાસકાંઠા મેળા ઓ બંધ વડગામ ભરકાવાડા અને રૂપાલ માં યોજાતા મેળા બંદ મોકૂફ રખાયા

બનાસકાંઠા 
મેળા ઓ બંધ 
વડગામ  ભરકાવાડા અને રૂપાલ માં યોજાતા મેળા બંદ મોકૂફ રખાયા
તાલુકા મથક વડગામ અને ભરકાવાડા માં ગોકુળ આઠમ નો મેળો યોજાતો હતો અને રૂપાલ માં આવેલા શીતળા માતાજી ના મંદિરે સાતમ નો મેળો દર વરસે યોજાતો હતો.આં વરસે
કોરોના મહામારી ને લઈ સરકાર એ તમામ પ્રસંગો મોકૂફ રાખ્યા છે.જેને આં બન્ને ગ્રામજનો અને પંચાયત દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે આં શ્રાવણ મહિનામાં યોજાતા સાતમનો રૂપાલ નો શીતળા માતા નો મેળો અને ભરકાવાડા અને  વડગામમાં યોજાતો આઠમનો મેળો બંધ રાખવામાં આવે છે જેની તાલુકાની જનતાએ નોંધ લેવા સરપંચ દ્વારા અપીલ કરવામાં આવી છે


Comments

Popular posts from this blog

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..

પત્રકાર એકતા સંગઠનની બોટાદ જીલ્લા સરકીટ હાઉસ ખાતે મીટિંગ યોજાઈ સર્વોનુ મતે હોદ્દેદારો ની વરણી કરાઈ