બાલીસણા, તા.જિ.પાટણ‌ ખાતે વર્ષોથી યોજાતા ગુરૂ વંદના અને ભજન સત્સંગ કાર્યક્રમ મોકુફ રાખવામાં આવેલ છે.

પ્રેસ નોટ.....

  શ્રી અવિચલ આશ્રમ, 
 આથી ધર્મ પ્રેમી જનતા ને જણાવવાનું કે તા.૫/૭/૨૦૨૦ ને રવિવારે અષાઢ સુદ પૂનમ ના રોજ શ્રી અવિચલ આશ્રમ,બાલીસણા, પાટણ ખાતે ગુરૂ વંદના અને ભજન સત્સંગ કાર્યક્રમ હાલમાં ચાલી રહેલી કોરોના વાયરસ મહામારીને કારણે લોકોની આરોગ્ય ની ચિંતા ને ધ્યાન માં રાખી ને ગુરૂ પૂર્ણિમાના ઉત્સવ ના તમામ કાર્યક્રમ બંધ રાખેલ છે. તથા 
     
  શ્રી અવિચલ આશ્રમ, 
બાલીસણા માં થતી આરતી ના દર્શન લોકો લાઈવ જોઈ શકે તે માટે શ્રી અવિચલ સેવા સત્સંગ સમિતિ. બાલીસણા, પાટણ દ્વારા વ્યવસ્થા કરવામાં આવશે. જેનો લાભ ભક્તો  ઘરે બેઠા લઈ શકશે તેમ મહંત શ્રી બળદેવદાસજી તથા 
શ્રી રાજેન્દ્ર મહેશ્વરી પ્રમુખ, 
શ્રી અવિચલ સેવા સત્સંગ સમિતિ દ્વારા
 જણાવવામાં આવ્યું છે.

મહંત શ્રી બળદેવદાસજી તથા 
શ્રી રાજેન્દ્ર મહેશ્વરી પ્રમુખ, 
શ્રી અવિચલ સેવા સત્સંગ સમિતિ.
મુ.બાલીસણા તા.જિ.પાટણ.

Comments

Popular posts from this blog

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..

પત્રકાર એકતા સંગઠનની બોટાદ જીલ્લા સરકીટ હાઉસ ખાતે મીટિંગ યોજાઈ સર્વોનુ મતે હોદ્દેદારો ની વરણી કરાઈ