ડીઝલ અને પેટ્રોલ સત્તત ભાવ વધારાના વિરોધમાં ભાવનગર કોંગ્રેસ દ્વારા શબયાત્રા કાઢી વિરોધ નોંધાવ્યો.

કોવિડ 19 કોરોના મહામારી ના કારણે સમગ્ર દેશ ત્રણ માસ જેટલો લોકડાઊન હતો જેના કારણે દેશની અને લોકો ની આર્થિક સ્થિતી ડામાડોળ બની છે. લોકોને પુરુતુ એક સમયનું ભોજન મેળવવા માટે પણ વલખા મરવા પડતા હોય ત્યારે દુષ્કાળ મા અધિક માસ ની જેમ સરકાર દ્વારા લોકો ને વિવિધ પ્રકારની સહાય કરી પરંતુ જીવન જરૂરી ચીઝ વસ્તુઓ અને પ્રેટોલ ડીઝલ ના ભાવ આસ્માને પહોચયા છે.



ત્યારે લોકો ને કપરી પરીસ્થિતી નો સામનો કરી પોતાનુ ગુજરાન ચલાવવા મા પારાવાર મુશ્કેલીઓ નો પણ સામનો કરવો પડતો હોય ત્યારે દેશ ભર મા વિવિધ સામાજીક  સંસ્થાઓ અને રાજકીય પક્ષો દ્વારા વિરોધ પ્રદર્શન કરી કાળા ભાવ વધારા નો વિરોધ કરવામા આવી રહ્યો છે  



ત્યારે આજે ભાવનગર ખાતે કોંગ્રેસ પક્ષ ના કાર્યકર્તાઓ દ્વારા પેટ્રોલ-ડિઝલ ના ઐતિહાસિક ભાવ વધારાનો વિરોધ કરી ભાવનગર ઘોઘાગેટ ચોકમા મોંઘવારીની શબયાત્રા કાઢી વિરોધ નોંધાવ્યો હતો. 

ન્યુઝ એડિટિંગ ચીફ : શોએબ લોહીયા 
તંત્રી : સલીમભાઇ બાવાણી 


x

Comments

Popular posts from this blog

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..

પત્રકાર એકતા સંગઠનની બોટાદ જીલ્લા સરકીટ હાઉસ ખાતે મીટિંગ યોજાઈ સર્વોનુ મતે હોદ્દેદારો ની વરણી કરાઈ