પાલીતાણા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા દેશના વીર જવાનોને ૨ મીનીટનુ મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી

આજ રોજ પાલીતાણા શહેર/તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા શહેર ના મધ્યમાં એવા ડો.બાબા સાહેબ આંબેડક્ટર સર્કલ પર ૨ મિનિટ મૌન પાળી  આપણા વીર જવાનો જે ગલવાન ઘાટી-લદાખ ખાતે ચીન ના સૈનિકો દ્વારા જે હુમલો થયો તેમાં આપણા વીર બહાદુર સૈનિકો લડતા લડતા વીરગતિ ને પામ્યા છે.જેમાં કમાન્ડર સંતોષબાબુ ને ૧૬-બિહાર રેજીમેન્ટના ૨૦ જાંબાઝ જવાનો શહીદ થયા તેમને કોટી કોટી વંદન,




આ પ્રસંગે પ્રવીણભાઈ ગઢવી,કિરીટભાઈ ગોહિલ,કરણશંગ મોરી,કનુભાઈ મારૂ, પ્રવીણભાઈ મકવાણા,દિનેશભાઇ મારુ,વિનુભાઈ ગોહિલ,જેરામભાઈ રાઠોડ, જીતુભાઇ ગોહિલ,સફિશા પઠાણ, શબિરભાઈ સૈયદ,કેતનભાઈ મકવાણા, ભવદીપ ભાઈ પંચોલી,હુસેનભાઇ ખોલિયા(પત્રકાર),અર્શમાનખાન બલોચ,અમિત રાઠોડ, ને બીજા ઘણા કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : શોએબ લોહીયા
તંત્રી : સલીમભાઇ બાવાણી 

Comments

Popular posts from this blog

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..

પત્રકાર એકતા સંગઠનની બોટાદ જીલ્લા સરકીટ હાઉસ ખાતે મીટિંગ યોજાઈ સર્વોનુ મતે હોદ્દેદારો ની વરણી કરાઈ