જૂનાગઢ ના મેંદરડામાં એક જ પરિવારના 6 જેટલા સભ્યોને કોરોના પોઝિટિવ આવેલ હતા ત્યારે આજ પરિવારના :ચાર સભ્યોને આજે ડિસ્ચાર્જ કરવામાં આવિયા

જેમાં મેંદરડા ના કોરોના પોઝિટિવ એવા પ્રથમ દર્દી અરવિંદભાઈ મગનભાઈ સરવૈયા તેમજ તેમના  પત્ની હીનાબેન એ.સરવૈયા તેમજ તેમના પુત્ર મીત એ.સરવૈયા તેમજ તેમના મોટાભાઈ ધીરુભાઈ મગનભાઈ સરવૈયા સહિતના આમ કુલ ૬ માંથી કુલ પાંચ દર્દીઓ ડિસ્ચાર્જ કરવામાં આવેલ છે.

આ  દર્દીઓ ડિસ્ચાર્જ થઇને આજરોજ બપોરના સમયે મેંદરડા પાદર ચોક માં આવેલ અલ્કાપુરી શોપિંગ સેન્ટર માં રહેતા તેમના હોમ ગ્રાઉન્ડ ખાતે પહોચતા 

વાજતે ગાજતે ફુલહાર પહેરાવી ફૂલો વરસાવી ભાવભર્યું સ્વાગત કરવામાં આવેલ હતું જેમાં મેંદરડા પંચાયતના સરપંચ દિનેશભાઈ વેકરીયા,પત્રકાર કમલેશભાઇ મહેતા,મયુર જોષી, કૈલાશ વાઘેલા,નરશી મહેતા યુનિવર્સિટી ના ડોલીબેન અજમેરા  સહિતના મેંદરડા સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો તમામ જ્ઞાતિ-જાતિના આગેવાનો દ્વારા કોરોના ને માત આપી જિંદગી સામેની જંગ સામે લડી પરત ઘરે ફરતા
 મેંદરડા શહેરના તમામ લોકોની પ્રાર્થનાથી સાજા થઇ આવતા શહેરમાં આનંદ ની ખુશી જોવા મળે હતી

Comments

Popular posts from this blog

કાળ જાળ ગરમીમાં સાડા ત્રણ વરસના અયાન આદિલભાઈ ગનીયાણી પ્રથમ રોઝુ રાખેલ

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..