શિહોરી પો.સ્ટે વિસ્તારના રાનેર ગામેથી દેશી દારૂની ચાલુ ભઠ્ઠા  તેમજ દેશીદારૂ  ગાળવાનો વોસ લીટર : 1160 તથા ભઠ્ઠા સામાન  સાથે કી. રૂ :4730/ નો ગે. કા. મુદામાલ ઝડપી  પડતી શિહોરી પોલીસ... 

   પોલીસ  મહાનિરિકક્ષક  શ્રી શુભાષ ત્રિવેદી સાહેબ બોડર રેન્ચ  ભુજ તથા  પોલીસ અધિકક્ષક  શ્રી  તરુણ દુગલ  સાહેબ  બનાસકાંઠા પાલનપુર નાઓ  તથા  i/c  નાયબ પોલીસ અધિકક્ષક શ્રી કે.આર. ઓઝા સાહેબ દિયોદર વિભાગ  દિયોદર તથા સર્કલ પો. ઇન્સ  કે. એસ. ચૌધરી સાહેબ નાઓની પ્રોહી. જુગારની  બદીને  નેસ્તનાબૂત કરવા માટેની  કડક  અમલવારી કરવા સૂચના હોઇ એસ.વી. આહિર  પો. સબ. ઇન્સ. શિહોરીના તથા અ.હેડ કોન્સ  હરદાસભાઇ ભરમોલભાઈ બ.નં.1461 તથા અ. હેડ.કોન્સ  વદનાજી   ભારાજી  બ.નં.1569 તથા પો.કોન્સ રમેશભાઈ રૂપાભાઈ  બ.નં.638 તથા નાઓ શિહોરી  પો. સ્ટે. વિસ્તારમાં પ્રોહી પ્રેટોલિંગમા હતા.. દરમ્યાન પો.સ. ઇ  સાને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે રાનેર ગામે રહેતા મેંતુભા સુંદરજી જાતે.જાદવ  પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક ઘરની બાજુમાં આવેલ વાડામાં દેશી દારૂ બનાવી તેનું વેચાણ કરે છે.. સદરે હકીકત આધારે બે પંચોના માણસો સાથે હકીકતવાળી જગ્યાઓ ઉપર રેડ કરતા સદરેના ધરે કોઈ હાજર મળી આવેલ નહીં ધરના બાજુમાં આવેલ વાડામાં ભઠ્ઠા ચાલુ હોઈ તેમજ આજુબાજુ પોચી જમીનમાં તપાસ કરતા જમીનમાંથી પ્લાસ્ટિકના કેરબા નં. 7 તથા  માટલા નં. 2 મળી આવેલ જેમાં વોસ લી. 1160 કી. રૂ. 4640 /- નો  તથા દારૂના  ભઠ્ઠાના  સાધન સામગ્રી  કી.રૂ. 50/ એમ કુલ : રૂ. 4730/ નો ગે.કા. અને વગર પાસ પરમીટનો મુદામાલ રાખી પોલીસ રેડ દરમ્યાન મળીઆવેલ હોઈ સદરે ઈસમ વિરુદ્ધ શિહોરી પો. સ્ટે. કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.... 

Comments

Popular posts from this blog

કાળ જાળ ગરમીમાં સાડા ત્રણ વરસના અયાન આદિલભાઈ ગનીયાણી પ્રથમ રોઝુ રાખેલ

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..