કચ્છમાં ૪ થી ૫ જૂને વાવાઝોડું ત્રાટકે તેવી આગાહી ખાનગી વેબસાઈટ Windy કરી


*જોકે ભારતીય હવામાન વિભાગે આ ડિપ્રેશન  ઓમાન-યમન તરફ છે અને  ગુજરાતમાં વરસાદ પડી શકે તેવી સંભાવના વ્યક્ત કરી છે*

*બીજી તરફ  ખાનગી વેબસાઈટ Windy દ્વારા વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધે તેવો સંભવિત ચાર્ટ દર્શાવાયો છે*

*વેબસાઈટની આગાહી પ્રમાણે આગામી 4 અને 5 જૂનના રોજ ગુજરાતના દ્વારકા, ઓખા અને મોરબી થઈ કચ્છ તરફ વાવાઝોડુ ફંટાય તેવી શકયતા છે*

*કચ્છમાં વાવાઝોડું ત્રાટક્યા પછી રાજસ્થાન તરફ આગળ વધે અને ત્યાં વિખેરાઇ જાય તેવી શક્યતાઓ છે*

*આની અસર તળે કચ્છમાં ૪ જૂન પછી ભારેથી અતિભારે વરસાદ પડે તેવી આગાહી Windy કરી છે*

Comments

Popular posts from this blog

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..

પત્રકાર એકતા સંગઠનની બોટાદ જીલ્લા સરકીટ હાઉસ ખાતે મીટિંગ યોજાઈ સર્વોનુ મતે હોદ્દેદારો ની વરણી કરાઈ