પત્રકાર એકતા સંગઠનમાં પત્રકારોના હિતમાં હર હંમેશા આગળ દોડનારા ઝોન-૩ પ્રભારી અને ભરૂચ જિલ્લા પ્રમુખ દ્વારા ધારાસભ્ય છોટુભાઇ વસાવાની લીધેલી મુલાકાત

પત્રકાર એકતા સંગઠન ઝોન -૩ ના પ્રભારી અને ભરૂચ જિલ્લા ના પ્રમુખ ની ટીમ ધારાસભ્ય શ્રી છોટુભાઈ વસાવા ને રૂબરૂ મળી પત્રકાર એકતા સંગઠન નો પત્ર આવેદન સ્વરૂપે આપ્યો જેમાં પત્રકાર એકતા સંગઠન દ્વારા ફેબ્રુઆરી માસ મા એક પત્ર થી મુખ્ય મંત્રી શ્રી ને પત્રકારો ના નાના મોટા પ્રશ્નો ની લેખિત રજૂઆત કરવામાં આવી હતી..એ પત્ર પણ આપી...પત્રકારોના પ્રશ્નો વાચી વિચારી સત્ય ને સહકાર આપવા..તેમજ વર્ષો થી ગુજરાત ના પત્રકારો અન્યાય નો સામનો કરી રહ્યા છે..
      પત્રકારો ની માગણી વાચી મુખ્ય મંત્રી શ્રી ને લેખિત પત્ર થી રજૂઆત કરી...પત્રકારો ના પ્રશ્નો વર્ષો થી પેન્ડિંગ હોય તેનો નિકાલ વહેલી તકે કરવા ભલામણ કરવા વિનંતી કરી છે...
- લાભુભાઈ કાત્રોડીયા..

,,,,,,,,,,,ગુજરાત મોસ્ટ વોન્ટેડ,,,,,,,,
*રિપોર્ટર:ઈમ્તિયાઝ હવેજ
&મો99 78 15 35 74*
*તંત્રી:સલીમ બાવાણી*
*મો.93 76 40 40 40

Comments

Popular posts from this blog

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..

પત્રકાર એકતા સંગઠનની બોટાદ જીલ્લા સરકીટ હાઉસ ખાતે મીટિંગ યોજાઈ સર્વોનુ મતે હોદ્દેદારો ની વરણી કરાઈ