પત્રકાર એકતા સંગઠન ની તાપી ટીમ દ્વારા નિઝરના ધારાસભ્ય શ્રી સુનિલભાઈ ગામીતને રૂબરૂ મળી પત્રકારોની સમસ્યા અંગે રજૂઆત કરી

પત્રકાર એકતા સંગઠન ના કાર્યક્રમ મુજબ ધારાસભ્યો અને સાંસદો ને પત્રકારોના પ્રશ્નો રજૂ કરતું આવેદન પત્ર તાપી જિલ્લા ની ટીમ નિઝર ના ધારાસભ્ય શ્રી..સુનિલભાઈ ગામીત ને રૂબરૂ મળી રજૂ કરી ચર્ચા કરી..
     ફેબ્રુઆરી મા મુખ્ય મંત્રી શ્રી ને એક પત્ર ના માધ્યમથી એક ડઝન માગણી કે પ્રશ્નો રજૂ કર્યા હતા..તેનો યાદી પત્ર તેમજ ધારાસભ્ય ને લખેલ પત્ર એનાયત કરી..પ્રશ્નો ની ચર્ચા કરતા..ધારાસભ્ય શ્રી એ સરકાર મા લેખિત રજૂઆત કરવા તેમજ વિધાનસભા સુધી રજૂ કરવા ખાતરી આપી હતી...
     તાપી પત્રકાર એકતા સંગઠન ના ઝોન -૪ ના પ્રભારી શ્રી એસ.વાય. ભદોરિયા ની સૂચના થી તાપી જિલ્લા પ્રમુખ શ્રી વિશ્વાસ ભાઈ દેસ્લે અને સાથે સોનગઢ તાલુકાના પ્રમુખ શ્રી બિંદેશ્વરી શાહ જોડાયા હતા....લાભુભાઈ કાત્રોડીયા..

,,,,,,,,,,,,ગુજરાત મોસ્ટ વોન્ટેડ,,,,,,,,
રિપોર્ટર:ઈમ્તિયાઝ હવેજ
મો99 78 15 35 74
તંત્રી:સલીમ બાવાણી
મો.93 76 40 40 40


Comments

Popular posts from this blog

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..

પત્રકાર એકતા સંગઠનની બોટાદ જીલ્લા સરકીટ હાઉસ ખાતે મીટિંગ યોજાઈ સર્વોનુ મતે હોદ્દેદારો ની વરણી કરાઈ