રાજકોટ શહેર-જીલ્લામાં કોરોના વાયરસનો કહેર યથાવત: માધાપર ગામમાં પ્રથમ કેસ નોંધાયો.

રાજકોટ,
રાજકોટ મોરબી રોડ વિસ્તારમાં આવેલ ગોલ્ડન પોર્ટીકો એપાર્ટમેન્ટમાં રહેતા 24 વર્ષીય યુવાનને કોરોના સંક્રમિત જ્યારે રાજકોટ શહેર અને જીલ્લાનાં કુલ 114 દર્દીઓ થયા.અને રાજકોટ શહેરની ભાગોળે માધાપર ગામ  વિસ્તારમાં મોરબી રોડ પર આવેલ ગોલ્ડન  પોર્ટીકો એપાર્ટમેન્ટમાં રહેતા  સવન વાઘેલા (ઉ.વ-24) ને કોરોના પોઝિટિવ હોવાનું નિદાન થયું છે.પોઝિટિવ આવનાર દર્દી હોસ્પિટલમાં ફરજ બજાવે છે. તંત્ર દ્વારા 38 ફ્લેટના રહેવાસીઓ ને કવોરન્ટેન કરવામાં આવ્યા છે. આજે રાજકોટ ગ્રામ્ય માં આ એક કેસ નોંધાતા શહેરા ને જિલ્લાનો કુલ આંકડો 114 થયા છે.
તંત્રી:સલીમ બાવાણી,મો.9376404040

Comments

Popular posts from this blog

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..

પત્રકાર એકતા સંગઠનની બોટાદ જીલ્લા સરકીટ હાઉસ ખાતે મીટિંગ યોજાઈ સર્વોનુ મતે હોદ્દેદારો ની વરણી કરાઈ