રાજકોટ જંકશન પ્લોટના રાજીવ આવાસ યોજના (કિટીપરા)ને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયું.

રાજકોટ શહેરના જંકશન પ્લોટના રાજીવ આવાસ યોજનાના  આશરે ૩૦૪ આવાસને કવોરંટાઇન કરાયાં અને ૨૫૦૦ લોકોને હોમ કવોરંટાઇન કરાયા ૪૦ પોલીસકર્મીઓ રાઉન્ડ ધ ક્લોક બજાવશે ફરજ ૪ ફિક્સ પોઇન્ટ થી વિસ્તાર પર રખાશે બાઝ નજર જરૂર પડ્યે ડ્રોન કેમેરા અને ધાબા પોઇન્ટની મદદથી રખાશે નજર અને પતરાં મારીને વિસ્તારને કરાયું સીલ નાયબ પોલીસ કમિશ્નર મનોહરસિંહ જાડેજાએ કીટીપરાની મુલાકાત લઈ કરી સમીક્ષા.
તંત્રી:સલીમ બાવાણી,મો.9376404040

Comments

Popular posts from this blog

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..

પત્રકાર એકતા સંગઠનની બોટાદ જીલ્લા સરકીટ હાઉસ ખાતે મીટિંગ યોજાઈ સર્વોનુ મતે હોદ્દેદારો ની વરણી કરાઈ