રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મહેસાણા જીલ્લાની નવિન કારોબારી રચના *ફોરમ વિદ્યાલય નાગલપુર રોડ મહેસાણા ખાતે કરવામાં આવી
*રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મહેસાણા જીલ્લો*
🌷 *નવિન કારોબારી રચના*🌷
આજ રોજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મહેસાણા જીલ્લાની નવિન કારોબારી રચના *ફોરમ વિદ્યાલય નાગલપુર રોડ મહેસાણા ખાતે કરવામાં આવી*.. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના મહેસાણા તથા વિસનગર જીલ્લા ના જીલ્લા કાર્યવાહ ઉપસ્થિત રહ્યા
*કોરોના મહામારી સંદર્ભે* નિશ્ચિત કરેલા દરેક તાલુકા ના મર્યાદિત શિક્ષક મિત્રો ની ઉપસ્થિતિ માં *જીલ્લા ના પ્રમુખ તરીકે શ્રી મુકેશભાઈ વેલજીભાઈ ચૌધરી તથા મંત્રી તરીકે શ્રી ચિરાગ ભાઈ પ્રહલાદભાઈ પટેલ* ની સર્વાનુમતે વરણી કરવામાં આવી.. આગામી સમયમાં મહેસાણા જિલ્લાના તમામ તાલુકાઓમાં સંગઠન રચના કરવામાટે ચર્ચા કરવામાં આવી તમામ તાલુકાઓમાંથી ૪૦ જેટલા શિક્ષકોની ઉપસ્થિતિમાં સદસ્યતા અભિયાન સફળતાથી પુરું કરવા માટે ની યોજના બનાવવામાં આવી *આજની બેઠકમાં.. પ્રાથમિક સંવર્ગ ના અધ્યક્ષ શ્રી ભીખાભાઈ પટેલ... મહામંત્રી શ્રી રતુભાઇ ગોળ.. માધ્યમિક સંવર્ગ ના અધ્યક્ષ શ્રી રમેશભાઈ ચૌધરી* તથા પાટણ જીલ્લા ના મંત્રી શ્રી શૈલેષભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહી સંગઠન ની જાણકારી અને સંગઠન દ્વારા શિક્ષકોના ઉકેલાયા પ્રશ્નો અંગે જાણકારી આપવામાં આવી *ફોરમ વિદ્યાલય ના સંચાલક શ્રી પ્રવીણભાઈ પટેલ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું* નવિન વરાયેલ પ્રમુખ શ્રી એ મહેસાણા જિલ્લામાં સંગઠન મજબૂત કરવા માટે ની વાત કરી
*જીલ્લા ની નવિન રચના નીચે મુજબ કરવામાં આવી*
👉🏼 *અધ્યક્ષ*- મુકેશભાઈ ની.ચૌધરી ,વડનગર
👉🏼 *મંત્રી*- ચિરાગ ભાઈ પ્રહલાદભાઈ પટેલ, વિસનગર
👉🏼 *ઉપાધ્યક્ષ*- પ્રજ્ઞેશ ભાઈ રાજેન્દ્ર ભાઈ રાવલ- વિસનગર
👉🏼 *સહમંત્રી*- અશ્વિન ભાઈ ભેમજી ભાઈ ચૌધરી, જોટાણા
👉🏼 *સંગઠન મંત્રી*- રાજગોર ગૌરવ ભાઈ ભરત ભાઈ, શાહપુર
👉🏼 *સહ સંગઠન મંત્રી*- મહેશભાઈ વેલજીભાઈ ચૌધરી, શાહપુર
👉🏼 *જીલ્લા કારોબારી સદસ્યત*
૧- રાજેશ ભાઈ રેવા ભાઈ ચૌધરી- ઉંઝા
૨-જીતેન્દ્ર કુમાર રામાભાઈ પરમાર- વડનગર
૩-અજય ભાઈ મગન ભાઈ પટેલ- વડનગર
૪-અશોક ભાઈ મણીલાલ પટેલ- વિસનગર
*કોષાધ્યક્ષ, પ્રચાર મંત્રી, મહિલા ઉપાધ્યક્ષ, કાર્યાલય મંત્રી, આંતરિક ઓડિટર, મિડિયા કન્વિનર* ની નિમણુંક હવે પછી કરવામાં આવશે
જય શિક્ષક...જય સંગઠન
Good work
ReplyDelete