કાળ જાળ ગરમીમાં સાડા ત્રણ વરસના અયાન આદિલભાઈ ગનીયાણી પ્રથમ રોઝુ રાખેલ
કાળ જાળ ગરમીમાં સાડા ત્રણ વરસના અયાન આદિલભાઈ ગનીયાણી પ્રથમ રોઝુ રાખેલ
ભાવનગર નવી માણેક વાળી મા રહેતા
અયાન આદિલભાઈ ગનીયાણી
સાડા ત્રણ વર્ષ ના બાબાએ પ્રથમ રોજુ રાખી અલ્લાની બંદગી કરી આટલી સખત ગરમીમાં ભલભલા રોજુ રાખવાથી ગરમીના કારણે અગળા રહે છે ત્યારે અયાન આદિલ ભાઈ ગનિયાણી શરૂઆત કરતા ઘરના તેમજ સગા સબંધીઓ દ્વારા ફૂલનો હાર પહેરાવી અને અયાન દ્વારા જે પ્રથમ રોઝુ રાખવામાં આવેલ તેમના ઉત્સાહમા વધારો કરેલ કહેવાય છે ને બાળકમાં ઈશ્વર હોય છે આવા નાના બાળક ને અલ્લાહ પર કેટલો વિશ્વાસ છે તે આ ગરમીમાં જે રોજુ રાખ્યુ છે તેની ઉપરથી ખ્યાલ આવિજાય અને આવા નાના બાળકોની શ્રદ્ધાના કારણે જ કોરોના જેવી મહામારી બીમારી આ પવિત્ર માસ રમજાન મા દૂર થઈ જશે તેના શંકાને સ્થાન નથી
,,,,,,,,,,,,ગુજરાત મોસ્ટ વોન્ટેડ,,,,,,,,
રિપોર્ટર:ઈમ્તિયાઝ હવેજ
*મો99 78 15 35 74
તંત્રી:સલીમ બાવાણી
મો.93 76 40 40 40
Comments
Post a Comment