દેશનું પ્રથમ રાજ્ય સરકાર ને સોંપી પહેલ કર્યા નું ગૌરવ એટલે ભાવનગર....
બલિદાન.. અખંડ ભારત નું સ્વપ્ન સાકાર કરવા માટે.... દેશ જે દિવસે "આઝાદ" થયો ત્યારે પહેલી "સહી" "ભાવનગરના મહારાજા"એ કરી. ગાંધીજી પણ એક "ક્ષણ" માટે "સ્તબ્ધ" થઈ ગયેલા. "૧૮૦૦ પાદર - ગામ" "સૌથી પહેલા આપનારા" એ "ભાવનગરના "મહારાજા કૃષ્ણકુમારસિંહજી." "ભાવનગર મહારાજે" વલ્લભભાઈ પટેલને પૂછ્યું , વલ્લભભાઈ મને "પાંચ મિનીટ"નો સમય આપશો? "વલ્લભભાઈ"એ "મહારાજા"ને કહ્યું કે, "પાંચ મિનીટ" નહીં "બાપુ", તમે કહો એટલો સમય આપું. ભાવનગર "મહારાજે" વલ્લભભાઈને વાત કરી કે, આ "રાજ" તો "મારા બાપ"નું છે,"મારું" છે. "સહી" કરું એટલી વાર છે. દેશ આઝાદ થઈ જશે, પણ "મહારાણી"નો જે "કરિયાવર" આવ્યો છે એનો "હું માલિક" નથી.મારે "મહારાણી"ને પુછાવવું છે કે એ "સંપત્તિ"નું શું કરવું? એક માણસ "મહારાણી"ને પૂછવા ગયો. માણસે "મહારાણી"ને કહ્યું કે, "મહારાજ" સા...