બનાસકાંઠા મેળા ઓ બંધ વડગામ ભરકાવાડા અને રૂપાલ માં યોજાતા મેળા બંદ મોકૂફ રખાયા
બનાસકાંઠા
મેળા ઓ બંધ
વડગામ ભરકાવાડા અને રૂપાલ માં યોજાતા મેળા બંદ મોકૂફ રખાયા
તાલુકા મથક વડગામ અને ભરકાવાડા માં ગોકુળ આઠમ નો મેળો યોજાતો હતો અને રૂપાલ માં આવેલા શીતળા માતાજી ના મંદિરે સાતમ નો મેળો દર વરસે યોજાતો હતો.આં વરસે
કોરોના મહામારી ને લઈ સરકાર એ તમામ પ્રસંગો મોકૂફ રાખ્યા છે.જેને આં બન્ને ગ્રામજનો અને પંચાયત દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે આં શ્રાવણ મહિનામાં યોજાતા સાતમનો રૂપાલ નો શીતળા માતા નો મેળો અને ભરકાવાડા અને વડગામમાં યોજાતો આઠમનો મેળો બંધ રાખવામાં આવે છે જેની તાલુકાની જનતાએ નોંધ લેવા સરપંચ દ્વારા અપીલ કરવામાં આવી છે
Comments
Post a Comment