જિલ્લામાં sp શ્રી તરુણ દુગલના મોનીટરીંગ અને દેખરેખ નીચે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપનો સપાટો


માદક દ્રવ્ય અફીણ,ઓઇલ ચોરી બાદ નકલી ચલણી નોટ ઝડપાઇ 

પાલનપુર એસઓજી પોલીસે નકલી નોટો ઝડપી 

ચડોતર નજીક થી રૂ, 7,68,000 ની નકલી નોટો ઝડપી 

તમામ નોટો રૂ 2000 દરની નકલી હોવાનું ખુલ્યું 

નકલી નોટ પ્રકરણમાં પોલીસે બે આરોપીઓ ઝડપ્યા 

આરોપી હમીરપૂનમ પટેલ રહે, કુવાતા તાલુકો દિયોદર તેમજ રામા અમારા પટેલ રહે, ચુવા તાલુકો વાવ ઝડપાયા 

સરકાર તરફે sog પીએસઆઇ એન એન પરમાર બન્યા ફરિયાદી

પાલનપુર તાલુકા પોલીસે હાથ ધરી કાર્યવાહી

Comments

Popular posts from this blog

કાળ જાળ ગરમીમાં સાડા ત્રણ વરસના અયાન આદિલભાઈ ગનીયાણી પ્રથમ રોઝુ રાખેલ

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..