*રાષ્ટ્ર દરજજે સેવાકીય પ્રવૃત્તિઓ કરી નામના મેળવનાર ગુજરાતની પ્રથમ હરોળની સામાજિક સંસ્થા (N.G.O) રાષ્ટ્રીય શક્તિ એકતા મંચ દ્વારા અખિલ કરછ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતીના પ્રમુખ હાજી ઈબ્રાહીમભાઇ હાલેપોત્રાનુ વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યુ.*

આજરોજ સમગ્ર ભારતમાં પોતાની સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા નામના મેળવનાર અને *ગુજરાતની પ્રથમ હરોળની (N.G.O) સામાજિક સંસ્થાઓમા જેમનુ નામ પ્રથમ હરોળમાં લેવાયછે એવી સંસ્થા રાષ્ટ્રીય શક્તિ એકતા મંચ દ્વારા* કોરોના મહામારી દરમિયાન દરેક રીતે કોરોના વોરિયર્સ તરીકેની સફળ કામગીરી કરનાર *અખિલ કરછ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતીના પ્રમુખ હાજી ઇબ્રાહિમભાઇ હાલેપોત્રાનુ* રાષ્ટ્રીય શક્તિ એકતા મંચ વતી સંસ્થાના **ગુજરાત પ્રદેશ સેક્રેટરી શ્રીમતી શિલ્પાબેન ગોરે સમિતીની ઓફીસે રુબરુ આવી વિશિષ્ટ સન્માન કરી* હાજી ઇબ્રાહિમભાઇ હાલેપોત્રા
ને પ્રશસ્થી પત્ર આપી સમિતીની કામગીરી બિરદાવી હતી
તંત્રી:સલીમ બાવાણી
Comments
Post a Comment