પાલિતાણા શહેરના હદપારી હુકમનો ભંગ કરનાર આરોપી ને પકડી પાડતી પાલીતાણા ટાઉન પોલીસ
પાલિતાણા શહેરના હદપારી હુકમનો ભંગ કરનાર આરોપી ને પકડી પાડતી પાલીતાણા ટાઉન પોલીસ
ભાવનગર રેન્જના મ્હે.આઇ.જી.પી શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા ભાવનગર જીલ્લા પો.અધિ સા જયપાલસિંહ રાઠોડ સાહેબ તથા ના.પો.અધિ સા આર.ડી.જાડેજા સા પાલીતાણા વિભાગ નાઓએ સુચના કરેલ હોય અને તેઓ સા. ના માર્ગદર્શન મુજબ તેમજ પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એન.એમ.ચૌધરી સાહેબ તથા ડી સ્ટાફના માણસોએ મ્હે.જીલ્લા મેજી સા ભાવનગર ની કચેરીના હદપારી હુકમ નં-૦૧/૨૦૧૯ ના કામે સામાવાળા ચીરાગ ઉર્ફ ડેડુ બળવંતભાઇ બારૈયા ઉવ-૨૧ રહે- ગોરાવાડી પાલીતાણા હાલ રહે- શક્તીનગર મઢુલી પાસે પાલીતાણા વાળાને ભાવનગર, બોટાદ, અમરેલી, અમદાવાદ ગ્રામ્ય/શહેર જીલ્લાઓ માથી એક વર્ષ માટે હદપાર કરવા હુકમ થઇ આવેલ હોય જેથી મજકુર ચીરાગ ઉર્ફ ડેડુ બળવંતભાઇ બારૈયા ઉવ-૨૧ રહે- ગોરાવાડી પાલીતાણા હાલ રહે- શક્તીનગર મઢુલી પાસે પાલીતાણા વાળા હદપારી હુકમ નો ભંગ કરી પાલીતાણા શહેરમા પ્રવેશ કરતા પકડી પાડવામા સફળતા મળેલ છે અને ધોરણસર ગુન્હો રજી કરવામા આવેલ છે.
આ સમગ્ર કામગીરી પાલીતાણા ટાઉન પોસ્ટેના પો.ઇન્સ એન.એમ.ચૌધરી સાહેબ તથા ડી સ્ટાફના એ.એસ.આઇ વી.એ.બરાળ તથા પો.હેડ.કોન્સ ભરતભાઇ ચૌહાણ તથા પો.કોન્સ જીગ્નેશભાઇ મારૂ વીગેરે માણસો જોડાયેલ હતા
તા-૦૭/૦૬/૨૦૨૦
🅖🅤🅙🅐🅡🅐🅣 🅜🅞🅢🅣 🅦🅞🅝🅣🅔🅓
રિપોર્ટર:હુસેન ખોલીયા,પાલિતાણા
મો. 97236 60555
તંત્રી:સલીમ બાવાણી.
મો.9376404040
Comments
Post a Comment