જૂનાગઢ જિલ્લાના તાલુકા માંગરોળ ખાતે શેઠ ફળીયા વિસ્તારમાં એક આધેડનું સળગવાથી ઘટના સ્થળે જ નીપજ્યું મોત : આંગનું કારણ અંકબંધ.

જૂનાગઢ જિલ્લાના માંગરોળ ના શેઠ ફળીયા વિસ્તાર ખાતે ગાય ચોગાન માં એક આધેડ રસિકભાઈ ( ઉર્ફે )હકાભાઈ રતિલાલ ખિલોસિયા ઉમર વર્ષ. 65 નું આજરોજ રાત્રીના સમયે સળગવાથી ઘટના સ્થળે જ થયું મોત થયું હતું 
જોકે આગ કાંઈ રીતે લાગી તે એકબંધ છે 

માંગરોળ પોલીસ ને જાણ થતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. 

લાશને પી એમ માટે માંગરોળ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે. 

Comments

Popular posts from this blog

કાળ જાળ ગરમીમાં સાડા ત્રણ વરસના અયાન આદિલભાઈ ગનીયાણી પ્રથમ રોઝુ રાખેલ

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..