ભાવનગર મેમણ મોટી જમાતના વહીવટદારો સામે અસ્લમભાઇ હાલારીના સનસનીખેજ આરોપ
ભાવનગર શહેરની મેમન મોટી જમાત હાલ વિવાદો ના વમળમાં ફસાતી જાતી હોય તેવું લાગી રહ્યું છે આ અંગે મેમણ મોટી જમાતના સભ્યો અને મેમણ સમાજના આગેવાનો દ્વારા મેમણ મોટી જમાતના વહીવટદારો પર અનેક ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે મેમણ જમાતનિ મિલ્કતોના ભાળા કરાર મિલકત ટ્રાન્સફર તેમજ ડેલામાં રખાતી લારીઓ અંગેના વહીવટ મા મોટાપાયે ગોટાળાના આક્ષેપો સમાજના આગેવાનો દ્વારા જ કરવામાં આવી રહ્યાછે આ અંગે મહુવાથી ભાવનગર સ્થાયી થયેલા મેમણ મોટી જમાતના સભ્ય અસ્લમભાઇ હાલારી (અસ્લમભાઇ પે ) દ્વારા રીપોર્ટર ૨૪ ને જણાવવામાં આવેલ કે મેમણ મોટી જમાતના પ્રમુખ તેમજ તેની કમિટી દ્વારા છેલ્લા ઘણા સમયથી જનરલ મીટિંગ બોલાવવાની હોય તે નિયમ મુજબ બોલાવવામાં આવતી નથી અને એક હથુ શાસન ચલાવવામાં આવી રહ્યું છે આ અંગે રીપોર્ટર ૨૪ દ્વારા મેમણ મોટી જમાતના પ્રમુખ રજાકભાઇ મકાતી નો પક્ષ જાણવાનો પ્રયત્ન કરેલ પરંતુ તેઓએ સમય નથી નુ બાનું આગળ ધરી પોતાનો પક્ષ રાખેલ નહીં..!!
વધુ વિગત માટે જોતા રહો રીપોર્ટર ૨૪
અને ગુજરાત મોસ્ટ વોન્ટેડ
રીપોર્ટર:ઈમ્તિયાઝ હવેજ
9979153574
તંત્રી:સલીમ બાવાણી
9376404040
Comments
Post a Comment