પત્રકાર એકતા સંગઠન ગુજરાત દ્વારા ગુજરાતના ધારાસભ્યો અને સાંસદ શ્રી ઓને પત્રકારની સમસ્યા અંગે આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે આજે નવસારી ગણદેવીના ધારાસભ્ય શ્રી નરેશભાઇ પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું
નવસારી ગણદેવી ના ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ ને પત્રકાર એકતા સંગઠન ઝોન -૫ ના પ્રભારી અસ શ્રી વિશાલ ભાઈ પટેલે રૂબરૂ મળી ...પત્રકાર એકતા સંગઠન નો પત્ર આપી પત્રકારો ના પ્રશ્નો..સમસ્યાઓ અને માગણીઓ વિશે ચર્ચા કરી...
છેલ્લા ૨૫ વર્ષ થી પત્રકારો ને કોઈ પ્રકારનો લાભ થવાને બદલે ગુમાવ્યા નો અફસોસ છે...સંગઠન કે યોગ્ય નેતૃત્વ ના અભાવે પ્રશ્નો વધતા ગયા પણ ઉકેલ ન આવ્યો..
પત્રકાર એકતા સંગઠને તૈયાર કરેલ પત્ર સુપ્રત કરતા સમયે ફેબ્રુઆરી માસ મા પત્રકાર એકતા સંગઠન દ્વારા લખાયેલ પત્ર પણ સાથે સામેલ કર્યો...જેમાં પત્રકારોની રજૂ થયેલી માગણીઓ કે પ્રશ્નો સામેલ છે...
ધારાસભ્ય શ્રી એ પત્રકાર એકતા સંગઠન ના ઝોન -૫ ના પ્રભારી શ્રી વિશાલભાઈ પટેલ ને વ્યવસ્થિત સાંભળી સહકાર આપવા તેમજ સરકાર ને પત્રકારો ની સમસ્યાઓ ના ઉકેલ માટે ભલામણ પત્ર લખવા તેમજ જરૂર પડ્યે રૂબરૂ રજૂઆત માટે ખાતરી આપી હતી...
- લાભુભાઈ કાત્રોડીયા..
,,,,,,,,,,,,ગુજરાત મોસ્ટ વોન્ટેડ,,,,,,,,
રિપોર્ટર:ઈમ્તિયાઝ હવેજ
&મો99 78 15 35 74
*તંત્રી:સલીમ બાવાણી*
*મો.93 76 40 40 40
Comments
Post a Comment