ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની લાપરવહિ
ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની લાપરવહિને કારણે છેલ્લાં બારેક દિવસથી બોટાદ જિલ્લાના ઢસા ગામ થી લાઠી તાલુકાના આંબરડી ગામ જતા બોર્ડની પાછળ,દેવીપૂજક વાસથી આગળ હનુમાનજી મંદીર પાસે નર્મદાની પાણીની પાઈપ લાઈનમાં લીક થવાના કારને ૧૦થી ૧૫ ફુટ ઉંચા ફુવારા થવાને કારને લાખો લીટર પાણીનો ઉનાળાનાં દિવસોમાં વેંડફાટ થઈ રહ્યો છે.એક બાજુ લોકોને પાણી ઓછું મળી રહ્યુ છે,ત્યારે પા.પુ બોર્ડના અધિકારીઓ અને કર્મચારીઓની ભયંકર બેદરકારી ને કારને અમુલ્ય પાણીનો વેંડફાટ બંધ થાય તેં માટે તાત્કાલિક રીપેર કરવામાં આવે એવી માંગ ઉઠી છે.અહેવાલ અતુલ શુકલ દામન ગર.
તંત્રી:સલીમ બાવાણી.મો.9376404040
Comments
Post a Comment