રાજકોટ-મુંબઇ સ્પાઇસ જેટની ફલાઇટ સેવા આજથી કરવામાં આવી બંધ.
રાજકોટ, તા. ૧/૬/૨૦૨૦ના રોજ રાજકોટ-મુંબઇ વચ્ચે ફલાઇટ સેવા બંધ કરવામાં આવિ છે. જ્યારે સૂત્રોની માહિતી મુજબ પ્રમાણે આજથી ફરી રાજકોટ-મુંબઇ સ્પાઇસ જેટની ફલાઇટ સેવા કોઇ કારણોસર બંધ કરવામાં આવી છે, અને હવે કયારે ચાલુ થશે તે પણ નક્કી નથી. જ્યારે ગયા અઠવાડીયે ૪ ફલાઇટ આવી, તેમાં ટ્રાફીક પણ મુંબઇથી વધુ હતો. અને ગઇકાલે મુંબઇથી ૧ર૦ મુસાફરો આવ્યા હતા.અને ૬પ મુસાફરો રાજકોટથી ગયા હતા, પરંતુ આજથી ફલાઇટ બંધ થતાં રાજકોટની પ્રજામાં પણ નિરાશા જોવા મળી હતી.જ્યારે સૂત્રોની માહિતી પ્રમાણે હવે સરકારની મંજૂરી બાદ જ ફલાઇટો શરૂ થશે. હાલ તો સ્પાઇસ જેટની ઓનલાઇન બુકીંગ લેવામાં પણ ૧લી જુલાઇનું જ કહેવામાં આવે છે.
તંત્રી:સલીમ બાવાણી.મો.9376404040
Comments
Post a Comment