પાટણ જીલ્લાના સરસ્વતી તાલુકાનાં હૈદરપુરા ગામની સિમમાં નિલ ગાયની કરવામાં આવી કરપીણ હત્યા

પાટણ.....
પાટણ જીલ્લાના સરસ્વતી તાલુકાનાં હૈદરપુરા ગામની સિમમાં નિલ ગાયની કરવામાં આવી કરપીણ હત્યા 
કોઈ ડફેર દ્વારા હત્યા કરાઈ હોવાનું વન વિભાગનું અનુમાન
નિલ ગાયનાં કરવામાં આવ્યા છે ત્રણ ટુકડા
નિલ ગાયની કરપીણ હત્યાથી જીવદયા પ્રેમીઓમાં જોવા મળ્યો રોષ
હત્યારાને ઝડપવા વન વિભાગ લાગ્યું કામે
પાટણ વન વિભાગે નિલ ગાય નું પીએમ કરાવી ગ્રામજનોની મદદથી કરી અંતિમક્રિયા
તંત્રી:સલીમ બાવાણી.મો.9376404040

Comments

Popular posts from this blog

કાળ જાળ ગરમીમાં સાડા ત્રણ વરસના અયાન આદિલભાઈ ગનીયાણી પ્રથમ રોઝુ રાખેલ

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..