ઉપલેટા પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી પત્તા પ્રેમીઓને પકડી પાડતી ઉપલેટા પોલીસ
રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબ નાઓની સુચના અનુસંધાને તેમજ એ.એસ.પી. શ્રી સાગર બગમાર સા. નાઓના માર્ગદર્શન હેઠળ આઈ. સી.પો.ઇન્સ વી.એમ.લગારીયા તથા પો.સબ. ઇન્સ.આર. એલ.ગોયલ તથા એ.એસ.આઈ. દેવાયતભાઈ કળોતરા તથા પો.હેડ કોન્સ. નિલેશ ભાઈ ચાવડા તથા પો.હેડ કોન્સ. જયંતીભાઈ મજીઠીયા તથા પો.કોન્સ. મેરૂભાઈ મકવાણા તથા દિનેશભાઈ ગોંડલિયા તથા ગગુભાઈ ચારણ તથા વનરાજભાઈ રગિયા નાઓ ઉપલેટા પો.સ્ટે. ટાઉન વિસ્તાર માં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ઉપલેટા, ફુલારા બગીચા, બગદાદી કોલોની સામે શેરી માં જુગાર રમતા પકડી પાડેલ.
આરોપીઃ- **(૧) અલ્તાફભાઈ ઉમેરભાઈ સોરવદી જાતે.ફકીર ઉ.વ.૩૬ રહે. ઉપલેટા , પાટણવાવ રોડ, મકા મસ્જિદ સામે *
*(૨) કરીમભાઈ હનીફભાઇ જગદા જાતે.સિપાઈ ઉ.વ.૩૫ રહે.ઉપલેટા, ફૂલારા મેન્શન મા
*(૩)અમીર અબાસભાઈ કોઇચા જાતે.વોરા ઉ.વ.૫૯ રહે ઉપલેટા નાગનાથ ચોક કોળીવાડા *
*(૪) તૈયદભાઈ ઓસમાણ ભાઈ ઘુઘા જાતે.સંધી ઉ.વ.૫૮ રહે.ઉપલેટા ફૂલારા બગીચા *
*મુદ્દામાલ* :-
(૧) રોકડા રૂ. ૧૪,૭૫૦/-
*મળી કુલ મુદ્દામાલઃ- કિં.રૂ.૧૪,૭૫૦/-*
*કામગીરી કરનાર ટીમ*
*(૧) આઈ.સી.પો.ઇન્સ. શ્રી વી.એમ.લગારીયા
*(૨) પો.સબ.ઇન્સ.આર. એલ.ગોયલ
(૩)એ.એસ.આઈ. દેવાયતભાઈ કળોતરા
(૪) પો હેડ કોન્સ નિલેશ ભાઈ ચાવડા
*(૫) પો.હેડ કોન્સ. જયંતીભાઈ મજીઠીયા
*(૬) પો.કોન્સ. મેરૂભાઈ મકવાણા (૭) પો.કોન્સ. દિનેશભાઈ ગોંડલિયા
(૮)પો.કોન્સ. ગગુભાઈ ચારણ
(૯) પો.કોન્સ.વનરાજભાઈ રગિયા
Comments
Post a Comment