આજ રોજ પાટણ જીલ્લાના ચાણસ્મા તાલુકાના મંડલોપ પ્રાથમિક શાળામાં પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી


પર્યાવરણ દિન  ની ઉજવણી નિમિતે ચાણસ્મા પોલીસ સ્ટેશન ના પી.આઇ  શ્રી ગોહિલ  તેમજ મંડલોપ શાળા ના આચાર્ય શ્રી મહેન્દ્રભાઈ કે પટેલ ઉપ આચાર્ય રમેશભાઈ રાવળ ગ્રામ સેવક શ્રી સંજય જી ઠાકોર ગામના સમાજ 
સેવિકા ઉષાબેન પટેલ, તમામ સાથે મળી વૃક્ષા નું જતન કરી એક અનોખુ ઉદાહ૨ણ પુરૂ પાડયું
વૃક્ષો નું જતન  કરી સમાજને એક સારો સંદેશો પાઠવ્યો
આચાર્ય શ્રી દ્વારા ચાણસ્મા પી.આઈ ને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું

Comments

Popular posts from this blog

કાળ જાળ ગરમીમાં સાડા ત્રણ વરસના અયાન આદિલભાઈ ગનીયાણી પ્રથમ રોઝુ રાખેલ

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..