બનાસકાંઠા વડગામ મામલતદાર શ્રી તેમજ ટીડીઓ શ્રી દ્વારા કોરાના વોરીયૅર્સ ના સન્માન પત્ર અપાયા

જયારે સમગ્ર વિશ્વ માં COVID 19 કોરાના મહામારી જેમાં દેશ અને રાજ્ય માં કોરાના મહામારી અને લોક ડાઉન ન ના સમયે જે માનવતા દાખવી ને દેશ હીત માં ભુખ્યા ને ભોજન આપી ને સરાહનીય કામગીરી કે પોતાના જાનની પરવા કર્યા વગર તેમજ પોતાના પરીવાર જનો ની ચિતા કર્યા જે માનવ સેવા એજ પ્રભુ સેવા ના સંકલ્પ સાથે રાત દિવસ ખડે પગે સેવા કરતા રાષ્ટ્રીય મુસ્લિમ એકતા મંચ ના પ્રમુખ શ્રી મોબીન ભાઈ ( MP) તેમજ બાલ કૃષ્ણ જીરાલા અને 
માહી સંરપચ શ્રી અ હમીદભાઈ મીયાજી મરેડીયા તેમજ તેમની ટીમ ને કોરાના વાઈરસ જેવી કપરી મહામારી અને લોક ડાઉન ન ના સમયે જે જરૂરીયાત મંદ લોકો ને જયારે ધંધા રોજગાર બંધ થવાથી કોરાના વાઈરસ અને લોક ડાઉન ન ના કપરા સમયે જે માનવતા દાખવી ને કોમી એકતા અને ભાઈ ચારા સાથે સેવા કરવા બદલ વડગામ મામલતદાર શ્રી આર સી ઠાકોર અને ટીડીઓ શ્રી અભિષેક ભાઈ પરમાર ના હસ્તે કોરાના વોરીયૅર્સ ના સન્માન પત્ર આપવામાં આવેલ અને વડગામ તાલુકા માં કોરાના વાઈરસ જેવી કપરી મહામારી અને લોક ડાઉન ન ના સમયે જે રાષ્ટ્રીય મુસ્લિમ એકતા મંચ ના પ્રમુખ મોબીનભાઈ ઈદ્ભીશભાઈ પટેલ (MP)  મેતા તેમજ તેમની ટીમ ને ધન્યવાદ ને પાત્ર છે ને કોરાના વાઈરસ અને લોક ડાઉન ન ના સમયે જે માનવતા દાખવી ને જે દેશ હીત માં કાર્ય કરેલ છે તે કાબીલે તારીફ છે

Comments

Popular posts from this blog

કાળ જાળ ગરમીમાં સાડા ત્રણ વરસના અયાન આદિલભાઈ ગનીયાણી પ્રથમ રોઝુ રાખેલ

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..