રેલીંગ ન હોવા ના કારણે સાવર કુંડલા ના જીરા,આંબા વચ્ચે ના શેત્રુંજી કોઝવે પર અકસ્માતો થવા ની આશંકા...

રેલીંગ ન હોવા ના કારણે સાવર કુંડલા ના જીરા,આંબા વચ્ચે ના  શેત્રુંજી કોઝવે પર અકસ્માતો થવા ની આશંકા... 
   પ્રાપ્ત માહિતી અનુસાર જીરા,આંબા વચ્ચે નો કોઝવે  સલામતી ના ભાગ રૂપે કોઝવે ની બન્ને સાઈડ રેલીંગ  ન હોય તેથી અહીં થી પસાર થતાં વાહનો કયારેક સાઈડ અપ થવા જતા સીઘ્ઘા નીચે ખાબકે તેમ છે અને ચોમાસા ના કારણે અહી લીલ જામી જતુ હોય તેની ચીક્કાસ ને કારણે રસ્તો લપસણો કે લીછો થઈ જતો હોય અને  ચોમાસા મા   અહીયાં થી પસાર થતાં વાહનો મા અકસ્માત ની કે દુર ઘટના ની સભાવના નકારી શકાય તેમ નથી તો તંત્ર આ પ્રશ્ર્ન પ્રત્યે જાગૃત થઈ અને સલામતી ના ભાગ રૂપે નકકર પગલાં લેઇ અને અહી બંને બાજુએ રેલીંગ કરી અકસ્માતો થતાં અટકાવે તેવી લોક માંગ છે...
🅖🅤🅙🅐🅡🅐🅣 🅜🅞🅢🅣 🅦🅞🅝🅣🅔🅓
તંત્રી:આલીમ બાવાણી.મો.9376404040

Comments

Popular posts from this blog

કાળ જાળ ગરમીમાં સાડા ત્રણ વરસના અયાન આદિલભાઈ ગનીયાણી પ્રથમ રોઝુ રાખેલ

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..