ઉપલેટા પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી છ પત્તા પ્રેમીઓને પકડી પાડતી ઉપલેટા પોલીસ
રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબ નાઓની સુચના અનુસંધાને તેમજ એ.એસ.પી.સાગર બગમાર સા. નાઓના માર્ગદર્શન હેઠળ આઈ. સી.પો.ઇન્સ વી.એમ.લગારીયા તથા પો.સબ. ઇન્સ.આર. એલ.ગોયલ તથા પો.હેડ કોન્સ. નિલેશ ભાઈ ચાવડા તથા પો.હેડ કોન્સ. જયંતીભાઈ મજીઠીયા તથા પો.કોન્સ. મેરૂભાઈ મકવાણા તથા વિશાલભાઈ હુણ તથા દેવરખીભાઈ બારિયા તથા વનરાજભાઈ રગિયા તથા નીશાંતભાઈ પરમાર નાઓ ઉપલેટા પો.સ્ટે. ટાઉન વિસ્તાર માં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મળેલ હકિકત આધારે ઉપલેટા,ઢાંક ની ગારી,ગિરનાર સોસાયટી માં વિઠ્ઠલભાઈ ઉર્ફે કારાભાઈ મેઘજીભાઈ ડોલરા ના રહેણાંક મકાન માથી જુગાર રમતા પકડી પાડેલ.
આરોપીઃ- **(૧) વિઠ્ઠલભાઈ ઉર્ફે કારાભાઈ મેઘજીભાઈ ડોલરા જાતે. અનું. જાતી ઉ.વ.૫૮ રહે.ઉપલેટા,ઢાંક ની ગારી,ગિરનાર સોસાયટી*
*(૨) અમૃતલાલ ભાણજીભાઈ જિંજુવાડીયા જાતે.કોળી ઉ.વ. ૫૭ રહે.ઉપલેટા, કાદી વિસ્તાર
*(૩)હબીબ ઉર્ફે મુન્નો દીનમામદ સંઘવાણી જાતે.મિયાણા ઉ.વ. ૪૨ રહે.ઉપલેટા, કાદી વિસ્તાર *
*(૪) શૈલેષ ભનુભાઇ મકવાણા જાતે.કોળી ઉ.વ. ૪૪ રહે.ઉપલેટા કોલકી રોડ *
*(૫) નરેશભાઈ મગનભાઈ મકવાણા જાતે અનુ.જાતી. ઉ.વ.૩૩ રહે કોલકી,ખારાવાડ પ્લોટ તા.ઉપલેટા *
*(૬) ગાંડુંભાઈ ભીમજીભાઈ મોરવાડિયા જાતે કોળી ઉ.વ.૬૦ રહે ઉપલેટા કાદી વિસ્તાર
*મુદ્દામાલ* :-
(૧) રોકડા રૂ. ૧૦,૮૨૦/- (૨)મોબાઈલ નંગ-૩ કી.રૂ.૧૩,૫૦૦/-
*મળી કુલ મુદ્દામાલઃ- કિં.રૂ.૨૪,૩૨૦/-*
*કામગીરી કરનાર ટીમ*
*(૧) આઈ.સી.પો.ઇન્સ. શ્રી વી.એ.લગારીયા
*(૨) પો.સબ.ઇન્સ.આર. એલ.ગોયલ
(૩) પો હેડ કોન્સ નિલેશ ભાઈ ચાવડા
*(૪) પો.હેડ કોન્સ. જયંતીભાઈ મજીઠીયા
*(૫) પો.કોન્સ. મેરૂભાઈ મકવાણા (૬) પો.કોન્સ. વિશાલ ભાઈ હુણ
(૭)પો.કોન્સ. વનરાજભાઈ રગિયા
(૮) પો.કોન્સ.દેવરખીભાઈ બારિયા
(૯) પો.કોન્સ.નીશાંતભાઈ પરમાર
રિપોર્ટર ભાવેશ ગોહેલ ઉપલેટા
Comments
Post a Comment