ભાવનગર બંદર રોડ બાવળની કાંટ માથી ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂની બોટલો નંઞ -૧૦૮ કિં.૩૨.૪૦૦/- સાથે ગણના પાત્ર કેસ શોધી કાઢતી ગંગાજાળીયા પોલીસ

મ્હે.પો.મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌર સાહેબ દ્રારા ભાવનગર જીલ્લામાં પ્રોહિબીશનની બદી નેસ્તનાબૂદ કરવા અંગેની સુચના આપેલ જે સુચના અંતગર્ત તેમજ ભાવનગર ડીવીઝનનાં ના.પો.અધિશ્રી ઠાકર સા નાં માર્ગદર્શન હેઠળ ગંગાજાળીયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.જી.પટેલ સાની સુચના અન્વયે ગંગાજાળીયા પોલીસ સ્ટેશનના ડી.સ્ટાફ પોલીસ સ્ટાફનાં માણસો ગંગાજાળીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહન દ્વારા પેટ્રોલિંગમાં હતા દરમ્યાન બાતમી મળેલ કે *ભરત વાજા  રહે.બંદર રોડ ભાવનગર* વાળા એ  બંદર રોડ રાજા સીલેટ પાસે શીતળા માની દેરી સામે બાવળની કાંટ મા ઈંગ્લીશ દારૂ છુપાવેલ છે. તેવી હકીકત આઘારે રેડ કરતા  ઇગ્લીશ દારૂ (૧) એપીસોટ  ક્લાસીક  વ્હીસ્કી ૭૫૦ એમ.એલ બોટલ નંગ-૧૦૮   કિ.રૂ.૩૨.૪૦૦/- મુદામાલ  મળી આવેલ ત્યા આરોપી ભરત વાજા હાજર મળેલ નહિ. 

*આ સમગ્ર કામગીરીમાં ગંગાજળિયા પો.સ્ટે ના પોલીસ ઇન્સ ડી.જી.પટેલ સાહેબ તથા  હેડ કોન્સ. હિરણભાઇ બારોટ તથા મહાવીરસિંહ ગોહિલ તથા મિતેષભાઈજોષી તથા પ્રકાશભાઈ ગોહેલ તથા પો.કોન્સ.હર્ષદસિંહ વાળા તથા રૂપદેવસિંહ રાઠોડ તથા લગ્ધીરસિંહ ગોહિલ તથા ક્રિપાલસિંહ ગોહિલ  એ રીતેનાં સ્ટાફનાં માણસો જોડાયા હતા
ⓖⓤⓙⓐⓡⓐⓣ  ⓜⓞⓢⓣ  ⓦⓞⓝⓣⓔⓓ
રીપોર્ટર:ઈમ્તિયાઝ હવેજ.મો.9978153574
તંત્રી:સલીમ બાવાણી.મો.9376404040

Comments

Popular posts from this blog

કાળ જાળ ગરમીમાં સાડા ત્રણ વરસના અયાન આદિલભાઈ ગનીયાણી પ્રથમ રોઝુ રાખેલ

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..