તાપી પત્રકાર એકતા સંગઠન ઝોન 4ના પત્રકાર એકતા સંગઠન ના હોદ્દેદારો એ ધારાસભ્ય શ્રી પુનાજી ને આવેદન આપી...

તાપી પત્રકાર એકતા સંગઠન ઝોન 4ના પત્રકાર એકતા સંગઠન ના હોદ્દેદારો એ ધારાસભ્ય શ્રી પુનાજી  ને આવેદન આપી...
  પત્રકારો ની સમસ્યાઓ વિશે રૂબરૂ ચર્ચા કરી હતી..અગાઉ મુખ્યમંત્રી શ્રી ને સંગઠન દ્વારા ફેબ્રુઆરી મા લખાયેલ પત્રની નકલ પણ સાથે આપી..રજૂ થયેલા પ્રશ્નો અને માગણીઓ વિશે વિગતે ચર્ચા કરતા..ધારાસભ્ય શ્રી પૂનાજી એ લેખિત રજૂઆત મુખ્ય મત્રી શ્રી ને કરવા ખાત્રી આપી હતી...
🅖🅤🅙🅐🅡🅐🅣  🅜🅞🅢🅣  🅦🅞🅝🅣🅦🅓
તંત્રી:સલીમ બાવાણી. મો.9376404040

Comments

Popular posts from this blog

કાળ જાળ ગરમીમાં સાડા ત્રણ વરસના અયાન આદિલભાઈ ગનીયાણી પ્રથમ રોઝુ રાખેલ

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..