ન્યુઝ ,18,ના પત્રકાર અમીસ દેવગન દ્વારા હીન પ્રયાસ કર્યો છે એના વિરોધ મા આજ રોજ પાલિતાણા ખાતે આવેદન અપાયુ
પાલિતાણા
સમગ્ર ભારત મા લોકો એક જુધ થય દેશ ભરમા જે કોરોના મહામારી ની સંક્રમણ ની સામે લડી રહ્યા હોય એવામા પ્રત્ર કારી તા ની ઓથ એઠળ
હિન્દુ મુસ્લિમ કરી દેશ ની એકતા અને ભાઈ ચારા નુ વાતાવરણ તોટવા નો પ્રયાસ કરતા ન્યુઝ ,18,ના પત્રકાર અમીસ દેવગન દ્વારા હીન પ્રયાસ કર્યો છે એના વિરોધ મા આજ રોજ પાલિતાણા ખાતે મુસ્લિમ એકતા મંચ ના ગુજરાત ના કન્વીનર જનાબ ઇમ્તીયાઝ ભાઈ પઠાણ ની સુચના થી પાલિતાણા તાલુકા સોસીયલ મીડિયા કન્વીનર જનાબ શબ્બીર શા અશરફશા પઠાણ દ્વારા પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન તેમજ પાલિતાણા કલેકટર સાહેબ ની કચેરી એ એક આવેદનપત્ર આપીને ન્યુઝ 18,ના પત્રકાર અમીસ દેવગન પર સખ્ત કાર્ય વાહી થાય તેવી રજૂઆત કરવા મા આવી હતી
Comments
Post a Comment