રાજકોટ શહેર કિસાન સંઘ દ્વારા ચણાના ટેકાના ભાવની ખરીદીને લઈને વિરોધ કરવામાં આવ્યો છે.અને રાજકોટ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. For

રાજકોટ શહેર કિસાન સંઘ દ્વારા ચણાના ટેકાના ભાવની ખરીદીને લઈને વિરોધ કરવામાં આવ્યો છે.અને રાજકોટ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર  આપવામાં આવ્યું છે.

રાજકોટ,

રાજકોટ શહેરમાં ચણાની ટેકાના ભાવે ખરીદીને લઇને કિસાન સંઘ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. જ્યારે સરકાર પહેલા ખેડૂતો પાસેથી ચણાની ટેકાની ૧૨૫ મણ ખરીદી કરતી હતી. અને જ્યારે હવે ૧.૫ એક્ટર નીચેના ખેડૂતો માટે માત્ર અઢાર મણ અને ૧.૫ હેક્ટરથી ઉપરના ખેડૂતો માટે ૨૭ મણની જ ખરીદી કરીને સરકાર ખેડૂતો સાથે મજાક કરી રહી છે. અને ત્યારે કિસાન સંઘ દ્વારા  વિરોધ વિરોધ કરીને પુરી ખરીદી કરવા માંગ કરી છે. ત્યારે કિસાન સંઘે ચણાના ટેકાના ભાવની ખરીદીને લઈને વિરોધ કર્યો છે. અને આ સાથે  રાજકોટ શહેર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે.

તંત્રી:સલીમ બાવાણી
મો.9376404040

Comments

Popular posts from this blog

કાળ જાળ ગરમીમાં સાડા ત્રણ વરસના અયાન આદિલભાઈ ગનીયાણી પ્રથમ રોઝુ રાખેલ

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..