બંગાળ જતી ટ્રેનના રહી ગયેલ ભુજ અને અંજારના મુસાફરોને અખિલ કરછ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતીએ તંત્રના સહયોગથી ગાધીધામ રેલવે સ્ટેશને ટ્રેન સુધી પહોચાડ્યા
તા.30/05/2020 કરછમા વિવિધ રોજગાર અર્થે કરછને પોતીકુ બનાવી રોજીરોટી રળનાર બંગાળના વતનીઓમાથી લોકડાઉનમા માદરે વતન બંગાળ જવા ઈરછતા બંગાળી ભાઇઓ માટે સરકારશ્રી દ્વારા ભુજ અને ગાધીધામ રેલવે સ્ટેશનેથી ટ્રેન મુકવામાં આવી હતી...જે ટ્રેનમા જવા ઈરછતા ભુજ અને અંજારના રહી ગયેલા બંગાળીભાઇઓને સમયસર ગાધીધામ રેલવે સ્ટેશન પહોચાડવાના હોઈ*અખિલ કરછ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતીના પ્રમુખ હાજી ઈબ્રાહીમ હાલેપોત્રાએ એસ.ડી.એમ. ભુજ અને એસ.ડી.એમ. અંજાર તથા અંજાર મામલતદાર શ્રીના* સહયોગથી રહી ગયેલા મુસાફરોને ગાધીધામ રેલવે સ્ટેશને બંગાળની ટ્રેન સુધી પહોચાડી ઉપરોકત રહી ગયેલા મુસાફરોને પોતાના વતન પહોચાડવામા મદદરૂપ થયેલ હતા આ કામગીરીમા *અખિલ કરછ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતીના પ્રમુખ ઈબ્રાહીમ હાલેપોત્રા સાથે સમિતીના જિલ્લા ઉપપ્રમુખ સૈયદ રફીકશા બાપુ,જિલ્લા મહામંત્રી હાજી સુલતાનભાઇ સોઢા,અંજારના સમિતીના સૈયદ અનવરશા બાપુ (અનુ બાપુ), તથા યુવા પાખના હનીફભાઇ જત, તાલીબહુસેન બાપુ વિગેરે જોડાયા હતા*
અહેવાલ સીદીક નિયાજી કચ્છ
તંત્રી:આલીમ બાવાણી.મો9376404040
Comments
Post a Comment