જીલ્લામા આવેલા પ્રથમ બે કોરોના પોઝિટિવ દર્દી થયા સ્વસ્થ...
અમરેલી : અમરેલી જીલ્લા માટે સુખદ સમાચાર...
જીલ્લામા આવેલા પ્રથમ બે કોરોના પોઝિટિવ દર્દી થયા સ્વસ્થ...
ટીંબલા ગામના વૃધ્ધા અને બગસરા ના 11 વર્ષીય કિશોરએ આપી કોરોના ને મ્હાત..
બન્ને દર્દી ઓ ને આજે સાંજે કરાશે ડિસ્ચાર્જ...
31 તારીખ સુધી જીલ્લા કોરોન્ટાઈન સેન્ટર મા રખાશે..
જીલ્લા કલેકટર એ આપી માહિતી...
Comments
Post a Comment