મુસ્લિમ સમાજના દાતાઓએ ગુપ્ત દાન મહાદાન ની રીત હવે છોડવી જરૂરી છે! દેશહિતના કાર્યોમાં તમે જે સહભાગી બનો છો તેની પ્રસિદ્ધિ આ સમયમાં જરૂરી છે
ભાવનગર શહેરમાં કોરના વાઇરસને લઈ લોકડાઉન ની સ્થિતિમાં રોજનું લાવી અને રોજનુ ખાનારા લોકો ની સ્થિતિ કફોડી બની હતી પરંતુ જેમ પૂરા દેશની અંદર દેશ હિત માટે પ્રથમ રાજ્ય ભાવનગરના રાજાએ સોંપ્યું હતું
તે રાજાની પ્રજા પણ દેશ સહિત માટે પાછી પાની કરે તે ક્યારેય બંને જ નહીં
ભાવનગર શહેરના મુસ્લિમ સમાજના દાતાઓ દ્વારા જીવન જરૂરી ચીજ વસ્તુઓની (એક મહિનો ચાલે તેટલું અનાજ કરિયાણુ) 2500 કિટ નું તરણ હિન્દુ મુસ્લિમ નાતજાત ના ભેદભાવ વગર દેશહિતમાં વિતરણ કરવામાં આવેલ
તંત્ર અને અમુક વિસ્તારોને બદનામ કરવા તત્પર રહેતા અભણ પત્રકાર ને આ નહીં દેખાતું હોય
આ પત્રકારની (પૈસો મારો પરમેશ્વર અને હું પૈસાનો દાસ)હલકિ વૃત્તિના કારણે ભાવનગરના મોટાભાગના પત્રકારો આ પત્રકાર થી દૂર રહે છે અને ઘણાં પત્રકારોએ તો તેનું નામ પોદળો પાડ્યું છે
(પેલી કહેવત છે ને પોદળાને પથ્થર મારો તો છાંટા આપણને જ ઊંડે )કહેવત પ્રમાણે નામ પડ્યું હોય તેવું લાગે છે
પરંતુ જેને દેશ હિતમાં કામ જ કરવું છે તેને પછી બદનામીનો શેનો ડર!
કર્મ કિયે જા ફલ કી ચિંતા મત કર એ ઇન્સાન જૈસે કરમ કરેગા વશે ફલ દેગા ભગવાન
ઉપરોક્ત પંક્તિઓ ને વળગી રહી મુસ્લિમ સમાજના દાતાઓ અે દેશહિતમાં ગરીબ નિ મદદ કરી કુદરત રાજીરે તેવું કાર્ય કરિયે રાખવાનું છે
અને જે કાંઇ આ સમાજને મદદરૂપ થાવ તે મેસેજ આ સમયમાં લોકો સુધી પહોંચાડવો ખૂબ જ જરૂરી છે ચોક્કસ પણે તમારી પાસેથી મદદ લેનાર વ્યક્તિઓના ફોટા કે નામ પ્રસિદ્ધ નથી કરાવતા તે ખૂબ જ સારી વાત છે
પરંતુ આ શહેર માં પ્રસિદ્ધિના એવા પણ ભૂખ્યા લોકો છે જે બે પાંચ રૂપિયાના કેળા વેચીને પણ જાણે કરોડો રૂપિયાનુ દાન કર્યું હોય તેવી પ્રસિદ્ધિ કરાવતા હોય છે
મુસ્લિમ સમાજના દાતાઓ પત્રકારોનિ અનેક વિનંતીઓ છતાં નામ સુધા દેવા તૈયાર નથી કીટના ફોટા અને વીડિયો જરૂર પહોંચાડવામાં આવ્યા છે ગુપ્ત દાન મહાદાન હોય છે પણ એ વાત પણ ખરી છે કે જો તમે તમારા નામ મીડિયામાં પ્રસિદ્ધિ નહીં કરાવો તો ગોદી મીડિયા અને ચાટુ કાર મીડિયાને તમે ક્યારેય હરાવી નહીં શકો
ભાવનગર શહેરની અનમોલ શાળામાં નોકરી કરતા મુસ્લિમ યુવાન ને આવ્યો એક "અનમોલ" વિચાર કટકે કટકે ભેગા કરેલા બે લાખ રૂપિયાનું કરશે દાન
સંપૂર્ણ વિગત હવે પછી
,,,,,,,,,,,,,ગુજરાત મોસ્ટ વોન્ટેડ,,,,,,,,
રિપોર્ટર:ઈમ્તિયાઝ હવેજ
મો99 78 15 35 74
તંત્રી:સલીમ બાવાણી
મો.93 76 40 40 40
Comments
Post a Comment