કચ્છ ના લખપતમા નવાનગર ગામ ના યુવાન નો પક્ષીઓ માટે કર્યુ અનોખુ કાર્ય

કચ્છ

કચ્છ ના લખપતમા નવાનગર ગામ ના યુવાન નો પક્ષીઓ માટે કર્યુ અનોખુ કાર્ય

ઉનાળાની કાળઝાળ ગરમી મા નિર્દોષ પક્ષીઓ ને પાણી અને ચણ મળી રહે તે હેતુ થી બનાવ્યુ પાણી ના કુંડા

નવાનગર ગામ અરવિંદભાઈ વેસ્ટ માંથી બનાવ્યુ બેસ્ટ, તેલ ના ડબા માંથી બનાવ્યા પાણી ના કુંડા

*અરવિંદભાઈ તેમજ કાર્યકર્તા દ્વારા આ પ્રયાસ ખરેખર સરાહનીય છે.*

Comments

Popular posts from this blog

કાળ જાળ ગરમીમાં સાડા ત્રણ વરસના અયાન આદિલભાઈ ગનીયાણી પ્રથમ રોઝુ રાખેલ

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..