(આલમ નો અવાજ) પાલીતાણામા એક માસ પહેલા યુવતીએ આત્મહત્યા કરી હતી જે આત્મહત્યામાં આવ્યો નવો વળાંક

આ કામના ફરિયાદીની દિકરી......ને આરોપી અવાર નવાર બિભત્સ માંગણી કરી તેમજ વારંવાર ફોન તથા મેસેજ કરી .....ની માગણી કરી સતત માનસિંક ત્રાસ આપતા ....થી સહન નહી થતા મરવા મજબુર કરી તેના સતત માનસિંક ત્રાસથી ....ગત તા . ૧/૪/૨૦ ના વહેલી સવારના કલાક ૬/૩૦ દરમ્યાન પોતાને ઘરે બાથરૂમમાં જાતેથી પેટ્રોલ છાંટી સળગી જઈ મરણ જઇ ગુન્હો કર્યા બાબત Complaint ( ફરિયાદ ) તા -૨૮ / ૦૫ / ૨૦૨૦ મારુ નામ  રૂબરૂમા પુછવાથી જાહેર કરી મારી ફરિયાદ હકિક્ત લખાવુ છુ કે ઉપર લખાવેલ સરનામે મારા કુટુંબ પરિવાર સાથે રહુ છુ અને  નોકરી કરૂ છુ  તારીખ ૩૧/૦3/૨૦૨૦ ના  દિવસે વહેલી સવારે સાડા છ વાગ્યાની આસપાસ મારી દીકરી નો ફોન આવેલ રડતી  બોલેલ કે પપ્પા જલદી ઘરે આવો એટલે હું તાત્કાલિક અમારા ઘરે ગયેલ ત્યારે મારી દીકરી ... અમારા બાથરૂમમાં દાઝી ગયેલ હાલતમાં પડેલ હતા અને અમારા ઘરે મારા પત્ની મારો દીકરો તથા મારી ભાઇ  એ રીતેના હાજર હતા એટલે તુરત જ મારા દિકરા અે ૧૦૮ ને ફોન કરી ને બોલાવેલ અને ૧૦૮ આવતા તેમાં સુવડાવીને હુ તથા મારા પત્ની વિગેરે પાલીતાણા માનસિહજી હોસ્પિટલે લઇ ગયેલ અને ડો સાહેબે મરણ ગયેલાનું જણાવેલ અને જેનુ પી.એમ કરાવી મારી દીકરી .......ની અમોએ અંતિમ વીધી કરેલ હતી મારી દિકરી  કોઇ અગમ્ય કારણોસર જ્વલનશીલ પ્રવાહી પોતાની જાતેથી છાંટી સળગી જઈ મરણ ગયેલ હતી જે તે વખતે અમોને તેના મોત બાબતે કોઇ શંકા ન હતી અને આ બાબતે અમોએ અકસ્માત મોતની જાહેર આપેલ હતી . ત્યારબાદ આ બનાવથી આશરે છ એક માસ પહેલા મારી દીકરી નિ એક ચીઠ્ઠી ઓશિકા નિચે મુકેલ હતી તે વાચેલ તો તેમા તેણે તેના વિચારો રજુ કરેલા તેમજ તેણે ધનશ્યામસિહ સી.એમ. પ્રિન્સીપાલ તથા અશ્વીનભાઇ નું નામ લખેલ તેનાથી દુર રહેવાનું જણાવેલ હતું એટલે તે ચીઠ્ઠી મે ફાડી નાખેલ હતી ત્યારબાદ બનાવથી આશરે આઠ - દસ દીવસ પહેલા મારી દીકરી મારી પથારી કરવા ગયેલ ત્યારે મારા ઓશીકા નિચે એક તારીખ વગરની સાત પાનાની વાદળી કાળા અક્ષરમાં એક પત્ર તેના અક્ષરે લખેલ મુકેલ હતો એટલે રાત્રે હુ સુવા ગયેલ ત્યારે જોયેલ તો તેમા બી.એડ. માં ગેલાણી ભાવેશભાઇના કોન્ટ્રાકમાં આવ્યાની તેની વાત લખેલ છે તથા કાનજી ફુવારા જીતાની વાત લખેલ છે તથા ધનશ્યામસિહ સી.એમ.પ્રિન્સીપાલ ની વાત લખેલ છે તથા અશ્વીનભાઇ સોલંકીની વાત લખેલ તે ચીઠ્ઠી વાચી તો તેમાં મારી દીકરીએ તેના વિચારો જુદી જુદી વ્યકિતઓ તરફથી તેને થયેલ અનુભવો તેનું વર્તન તેના વિચારો લખેલ હતા તે ચીઠ્ઠી અમોએ રજુ કરેલ હતી . મારી દિકરીના મોત બાબતે અમારા સમાજના માણસો તથા લાગતા વળગતા માણસો અમારે ત્યા લૌકિકે આવતા હોય જેથી અમો તેના આધાતમાં હોઇએ આ
પછી ગઇ કાલ અમોએ મારી દિ કરી ના કપડા નીચેની ચાદર નીચેથી નોટ બુકના પાના ૭  લખેલા મળી આવેલા જોતા અગાવ પ્રકાશમામા તેમજ અતુલમામા તેની સાથે ખરાબ વર્તન કરતા તેવુ લઈ તેમજ બી.એડ , માં અભ્યાસ કરતી ત્યારે અલગ અલગ વ્યકિતીઓ જોડે થયેલા અનુભવ લખેલા છે , તેમજ મારા બાબતે પણ થયેલ અનુભવ લખેલ છે , તેમજ સને ૨૦૧૭ ના વર્ષમાં વાળુકડ હાઇસ્કૂલમાં પેપર ચેકીંગ કરવા જતી ત્યારે સી એમ હાઈસ્કૂલના પ્રિન્સીપાલ તેની સાથે ખુબજ ગેર વર્તન કરેલું અને તેના મોબાઇલમાં ફોન તથા મેસેજ કરતા અને આગળ લખેલ છે કે , જે એક દિવસ ટયુશન માટે ભાવનગર ટ્રેનમાં જતી હતી ત્યારે વાંરવાર ફોન કરી તેની ગાડીમાં બેસવાનું દબાણ કરતા બીક લાગતા હું તેમની ગાડીમાં બેસી ગયેલ ગામડાના રસ્તેથી ટાણા લઇ ગયેલ અને તેના ઘરમા બોલાવી મને મરવાની બીક બતાવી તેના ઘરમાં લઈ ગયેલ અને આગળના દરવાજે તાળુ લગાવી પાછળના દરવાજેથી આવે એટલે બધાને એવું લાગે કે ઘરે કોઈ નથી મે ઘણુ કીધું કે મને ઘરે મુકી જાવ આખા રસ્તે રડી પણ મને કહ્યું કે તને હું ઘરે લઈ જાવ છું અને ઘરે જઇ મને કહે કે મારા .... દે પછી મને નવરાવી દે મે ના પાડી પછી કહે કે મારી ..... કર એ પણ ના પડેલ તો કહે કાંઇ નહી થોડીવારમાં ઘરે મુકી જઈશ પછી મને કહે હવે હું તને બહાર ઉતારી દવ તારે જાતે તુ જતી રહે મે ના પાડી તો મને ટયુશનમાં મુકી ગયા પછી મને ખરાબ ખરાબ મેસજ કરવા કહેતા અને વોટ્સએપ  ચાલુ કરવા કહેતા ના પાડી તો જી - મેઇલમાં માં ખરાબ ફોટા મોકલવાનું કહેતા અને હું વાત કરવાની બંધ કરી દવ કે ફોન ન કરૂ મને કહેતા હું તારા ઘરે આવીશ જઇશ . ” તેમજ " મેસેજમાં ખરાબ ખરાબ બાબતે પુછતા અને .. કપડા બાબતે પુછતા અને ખરાબ મેસેજ મોકલતા તેના ઘરનાને ખબર પડેલ તો તે ઉલટા મારા ઉપર ખીજાયેલા . મને કહેલ કે અત્યારે ને અત્યારે મારા ઘરે આવ નહિતર તારા ઘરે આવીને તને મારીશ તેને ઘરે બોલાવી ત્યારે મે.....ને ફોન કરેલ હતો તે કહેવાથી હું કદાચ આજે પાણી ના પણ આવુ પણ તેણે ફોન ન ઉપાડ્યો તેમને કે ઘરે કોઇને હિંમત ના ચાલી તેના ઘરે બોલાવીને મને રૂમમાં લઈ ગયા કીધુ છાનીમાની કાંઇપણ બોલ્યા વિના નીચે બેસીજા પછી તેના ઘરનો દરવાજો બંધ કરીને બે છોકરાને ટીવી ચાલુ કરી દીધું અને લાકડી લઇને આવ્યા મને કહે જ હોઇ એ બધુ સીધુ સીધુ બોલવા મંડ શું હતું તો જે થયું તે બધુ કીધુ . જે...... સ્વહસ્તાક્ષરનું લખાણ જોતા મારી દિકરી......ને પાલીતાણા સી.એમ. સ્કુલના પ્રિન્સીપાલ ઘનશયામસિંહ રાઠોડ જેઓ અવાર નવાર ઉપરમાં જણાવ્યા મુજબનું માનસિંક ત્રાસ આપતા તેના ત્રાસથી જાતેથી પેટ્રોલ છાંટી સળગી જઇ મરણ ગયેલ હતી . આમ પાલીતાણા.સી , એમ સ્કૂલ  પ્રિન્સીપાલ ઘનશ્યામસિંહ રાઠોડ જેઓ મારી દિકરી ...... અવાર નવાર બિભત્સ માગણી કરી તેમજ વારંવાર ફોન તથા મેસેજો કરી તેમજ ..... ખરાબ માંગણી સબબ સતત માનસિક ત્રાસ આપતા જે તેનાથી સહન નહી થતા મરવા મજબુર કરતા તેના માનસિક ત્રાસથી તેઓ ગત તા , ૧/૪/૨૦ ના વહેલી સવારના કલાક ૬/૩૦ દરમ્યાન મારા ઘરે બાથરૂમમાં જાતેથી પેટ્રોલ છાંટી સળગી જઇ મરણ ગયેલ હોય જેથી પાલીતાણા સી.એમ સ્કૂલના પ્રિન્સીપાલ ઘનશ્યામસિંહ રાઠોડ વિરૂધ્ધ તથા તપાસમાં જે નીકળે તેની વિરુધ્ધ ધોરણસર થવા મારી ફરિયાદ છે , આ ફરિયાદ મોડી કરવાનું કારણ એવું છે કે મારી દિકરીના આઘાતમાં અમો હતા અને તેના કપડા નીચેની ચાદર નીચેથી તેનું સ્વહસ્તાક્ષરનું ઉપરમાં જણાવ્યા મુજબનું લખાણ મળી આવતા આજરોજ હુ ફરિયાદ કરવા આવેલ છું પ્રજ્ઞાબેનના સ્વહસ્તાક્ષરના લખાણવાળા પાના છ ઝેરોક્ષ નકલ રજુ કરું છું . એટલી મારી ફરિયાદ હકિકત મારા લખાવ્યા મુજબની બરાબર અને ખરી હોય જે વાંચી સમજી આ નીચે મે મારી સહી કરી આપેલ છે . રૂબરૂરિપોર્ટર:   રીપોર્ટર દિનેશ મારૂ 
તંત્રી :સલીમ બાવાણી

Comments

Popular posts from this blog

કાળ જાળ ગરમીમાં સાડા ત્રણ વરસના અયાન આદિલભાઈ ગનીયાણી પ્રથમ રોઝુ રાખેલ

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..