ભચાઉના જશોદાધામમા થયેલા દુષ્કર્મના આરોપીની માહિતી આપનારને ૧૦ હજારનું રોકડ ઈનામ જાહેર કરતી ભચાઉ પોલીસ

સિધિકભાઈ  મિંયાજી  કચ્છ 

*કચ્છ*

*ભચાઉના જશોદાધામમા થયેલા દુષ્કર્મના આરોપીની માહિતી આપનારને ૧૦ હજારનું રોકડ ઈનામ જાહેર કરતી ભચાઉ પોલીસ*

*સાથે કચ્છ ની ઈતીહાદુલ મુસલેમીન હિંદ સંસ્થા દ્વારા પણ  ₹૧૧૦૦૦/  રોકડા SP_EastKutch* *ના હસ્તે આપવામા આવશે,*

*માહિતી આપનાર ની વિગત પણ ગુપ્ત રાખવામાં આવશે.*

*જાણકારી આપવા મો. 9825218159 અથવા 02837 224036 પર સંપર્ક કરવો.*

Comments

Popular posts from this blog

કાળ જાળ ગરમીમાં સાડા ત્રણ વરસના અયાન આદિલભાઈ ગનીયાણી પ્રથમ રોઝુ રાખેલ

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..