ગામ:સાંસરોદ, તા:કરજણ, જી:વડોદરાસાંસરોદ ગામ ના માજી પ્રમુખ જનાબ હાજી ઉસ્માન ગની લાખા ના પૌત્ર સલમાન શરફરાજ લાખા અને નવાસા ફૈજ આબેદિન નોરીયા માસુમ બાળકો એ પવિત્ર રમજાન માસ ના ત્રીસ રોજા રાખી અલ્લાહ ની બંદગી કરી

ગામ:સાંસરોદ, તા:કરજણ, જી:વડોદરા
સાંસરોદ ગામ ના માજી પ્રમુખ જનાબ હાજી ઉસ્માન ગની લાખા ના પૌત્ર  સલમાન શરફરાજ લાખા અને નવાસા ફૈજ આબેદિન નોરીયા માસુમ બાળકો એ પવિત્ર રમજાન માસ ના ત્રીસ રોજા રાખી અલ્લાહ ની બંદગી કરી
અને કોરોના દુનિયામાં થી ખતમ થઈ જાય તેવી દુવા કરી હતી. નાના બાળકો એ  રમજાન માસના ત્રીસ રોઝો રાખતા સમાજના તમામ લોકોએ બાળકો નો ઉત્સાહ વધારવા મુબારકબાદ પાઠવીને ભલી દુઆઓ ગુજારી આપી હતી ઉલ્લેખનીય છે કે મુસ્લિમ બિરાદરોના પવિત્ર રમઝાન માસમાં તમામ મુસ્લિમ બિરાદરો ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ મળસ્કેથી સંધ્યાકાળ સુધી ભુખ તરસ બરદાસ્ત કરી અલ્લાહની બંદગી કરી ભારત દેશને કોરોના મુક્ત કરવાની દુઆઓ કરી રહ્યા છે.

,,,,,,,,,,,,ગુજરાત મોસ્ટ વોન્ટેડ,,,,,,,,
રિપોર્ટર:ઈમ્તિયાઝ હવેજ
મો99 78 15 35 74
તંત્રી:સલીમ બાવાણી
મો.93 76 40 40 40

Comments

Popular posts from this blog

કાળ જાળ ગરમીમાં સાડા ત્રણ વરસના અયાન આદિલભાઈ ગનીયાણી પ્રથમ રોઝુ રાખેલ

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..