અરબી સમુદ્રમાં એક નહિ પણ બે બે વાવાઝોડા સક્રિય થવાની શક્યતા સકારાત્મક અંશ માંગરોળના દરિયામાં જોવા મળ્યા.
હવામાન નિષ્ણાતોના મત મુજબ અરબી સમૃદ્વમાં એક સાથે બે વાવાઝોડા સક્રિય તેવી શક્યતા સેવાઈ રહી છે
ગુજરાત રાજ્યમાં 3 જૂન બાદ એક નહિ પણ બે બે વાવાઝોડા એક સાથે અરબી સમુદ્રમાં સક્રિય થાય તેવી શક્યતા છે જેના કારણે 3 જૂન સૌરાષ્ટ્ર સહીત રાજ્યમાં ભારે વરસાદ થઇ શકે છે જાણવા મળી રહ્યું છે કે ગીર સોમનાથ જિલ્લો વાવાઝોડાનું કેન્દ્ર બિંદુ હોઈ શકે છે જેના પગલે માંગરોળના દરિયામાં પણ અત્યાર થી લો પ્રેશર જોવા મળી રહ્યો છે.
વિન્ડી. Www.Windy.Com.મુજબ ગુજરાતના પશ્ચિમ ભાગે અરબી સમૃદ્ધ ની અંદર નવી સાયક્લોન પેટર્ન સર્જાઈ રહી છે જેની અસર ગુજરાત પર 3 જૂનના દિવસે થઇ શકે છે અરબી સમૃદ્ધ સોમાલિયા અને એડન નજીક સકર્યુલેશન ના કારણે લો પ્રેસર સર્જાય છે જે વાવાઝોડું સર્જસે. આ પ્રેશરની 3 જૂન બાદ ગુજરાત અને મહારાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદની આગાહી પણ સેવાઈ રહી છે આ વાવાઝોડાની ઝડપ ૧૧૦ કિમિ / કલાક હોય શકે છે
Comments
Post a Comment