કચ્છ મા વિમાની સેવા શરૂ થતાં પ્રવાસીઓ પણ વિમાન ની મુસાફરી તરફ વળતા થયા.
કચ્છ મા વિમાની સેવા શરૂ થતાં પ્રવાસીઓ પણ વિમાન ની મુસાફરી તરફ વળતા થયા.
ત્રણ દિવસ પછી ભુજ મા ફ્લાઇટ આવી
લોકલ વિમાની સેવાને મળેલી છૂટ છાટ પછી કચ્છ ભુજમાં માત્ર એક જ દિવસ મુંબઇથી ફ્લાઇટ આવ્યા બાદ સતત ત્રણ દિવસ સુધી પેન્સેન્જર ન મળવાથી બંધ રહી હતી.
શુક્રવારે સવારે મુંબઇથી ભુજ આવી પહોંચેલી ફ્લાઇટમાં મુંબઇથી 25 યાત્રીઓ આવ્યા હતા તો 23 લોકોએ મુંબઇ ભણી પ્રસ્થાન કર્યું હતું.
ત્રણ દિવસ બાદ પ્રવાસીઓમાં વધારો થતાં શુક્રવારે મુંબઇથી ભુજ ફ્લાઇટ આવી પહોંચી હતી
જેમાં મુંબઇથી 25 યાત્રી ભુજ આવ્યા હતા તો વળી 23 લોકો પરત મુંબઇ ગયા હતા.
ભુજ એરપોર્ટ પર તમામ યાત્રીઓનું થર્મલ ગનથી સ્ક્રીનિંગ કરાયું હતું. વધુમાં તમામ લોકોની મેડિકલ તપાસણી પણ કરવામાં આવી હતી.
અહેવાલ સિધિક મિયાજી
તંત્રી: સલીમ બાવાણી
Comments
Post a Comment