પત્રકાર એકતા સંગઠન ઝોન ૩ ના પ્રભારી અને ભરૂચ જિલ્લા પ્રમુખ દ્વારા જંબુસરના ધારાસભ્ય શ્રી સંજયસિંહ સોલંકીની મુલાકાત કરી પત્રકારની સમસ્યાઓ જણાવેલ

પત્રકારોના હિત અંગે પત્રકાર એકતા  સંગઠન હર હંમેશા તત્પર રહે છે આજે ભરૂચ જિલ્લા ના જંબુસર નાં ધારાસભ્ય શ્રી સંજયસિંહ સોલંકી ને પત્રકાર એકતા સંગઠન ઝોન -૩ ની ટીમ ના પ્રભારી,ભરૂચ જિલ્લા ના પ્રમુખ, ઉપ પ્રમુખ,તાલુકા પ્રમુખ સહિત પત્રકારો એ રૂબરૂ મુલાકાત લઈ પત્રકારો ના વર્ષો જૂના પ્રશ્નો...માગણીઓ કે જે ફેબ્રુઆરી મા મુખ્ય મંત્રી શ્રી ને લેખિત રજૂઆત કરી એક ડઝન માગણીઓ રજૂ કરી છે..
       આવેદન સ્વરૂપે પત્ર આપી તેની સાથે અગાઉ રજૂ કરેલ માગણી નો પત્ર પણ આપી..પત્રકારો ની સમસ્યાઓ ની ચર્ચા રૂબરૂ કરતા...ધારાસભ્ય શ્રી દ્વારા સારો પ્રતિભાવ મળ્યો હતો..સને પત્રકાર એકતા સંગઠન ની માગણીઓ વિધાનસભા સુધી લઈ જવા ખાતરી આપી હતી....
- લાભુભાઈ કાત્રોડીયા..

*,,,,,,,,,,,,,ગુજરાત મોસ્ટ વોન્ટેડ,,,,,,,,*
*રિપોર્ટર:ઈમ્તિયાઝ હવેજ*
&મો99 78 15 35 74*
*તંત્રી:સલીમ બાવાણી*
*મો.93 76 40 40 40

Comments

Popular posts from this blog

કાળ જાળ ગરમીમાં સાડા ત્રણ વરસના અયાન આદિલભાઈ ગનીયાણી પ્રથમ રોઝુ રાખેલ

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..